CBSE
અંડાકાર રચના મગજના કયા ભાગમાં સમાવિષ્ટ છે.
પશ્વ મગજ
અગ્ર મગજ
અમ્ધ્ય મગજ
A અને B બંને
શ્વસન દરમિયાન ઉરોદરપટ્લનું હલનચલન કોનાથી થતી પરાવર્તી ક્રિયા છે ?
ચેતાઓ
કરોડરજ્જુ
મગજ
A અને B બંને
બિનશરતી પરાવર્તી ક્રિયા છે.
સાઈકલસવારી
બગાસુ ખાવું
ગૂંથળકળા
ટાઈપિંગ
B.
બગાસુ ખાવું
કરોડરજ્જુ દ્વારા થતી પરાવર્તી ક્રિયામાં પરાવર્તી કેન્દ્ર તરીકે વર્તે છે.
આંતર ચેતાકોષ
સંવેદી ચેતાકોષ
ચલકચેતાકોષ
આપેલ તમામ
ઉપાર્જિત પરાવર્તી ક્રિયા છે.
પાચનનળીનું પરિસંકોચન
આંખના પલકારા
છીંક ખાવી
વ્યકિની આદતો
આંખાના પારદર્શક પટલ કયા પટલનો ભાગ છે ?
તંતુમય સ્તર
મધ્યપટલ
નેત્રપટલ
શ્વેતપટલ
આપણી જાણકારી વગર થતી પરાવર્તી ક્રિયા કઈ છે ?
આંખના પલકારા વાગવા.
પાચનનળીનું પએરિસંકોચન
હિંસક પ્રાણીથી બચવા મદદ માટે બૂમ પાડવી.
કરોડરજ્જુમાં એકધ્રુવીય ચેતાકોષનું સ્થાન
પૃષ્ઠમૂળમાં
અગ્ર શૃંગ અને પશ્વ શૃંગની વચ્ચે
વક્ષમૂળમાં
પૃષ્ઠમૂળ ચેતાકંદમાં
કરોડરજ્જુ પરાવર્તી કમાન કઈ રીતે રચાય છે ?
ગ્રાહી અંગ – કરોડરજ્જુ – સ્નાયુઓ
ગ્રાહી અંગ – કરોદરજ્જુ – મગજ – સ્નાયુ
ગ્રાહી અંગ – મગજ – સ્નાયુ – કરોડરજ્જુ
ગ્રાહી અંગ – મગજ – સ્નાયુ
પરાવર્તી કેન્દ્રો ક્યાં આવેલાં છે ?
ચેતાઓમાં
મગજમાં
કરોડરજ્જુમાં
B અને C બંને