Important Questions of પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

121. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. મલ્ટિપલ સ્ક્લેરોસિસ કશેરુકાઓ વચ્ચેની ગાદી ખસી જવાથી થાય છે. 
2. રાંઝણમાં ડોપામાઈનની ઉણપ જોવા મળે છે. 
3. મલ્ટિપલ સ્કેરોસિસ પક્ષાઘાતથી મૃત્યુ થાય છે. 
4. પાર્કિન્સન્સમાં સ્વયંસ્ફુરિત હલનચલન વધે છે.
  • FFTF

  • FFFF 

  • FTTT

  • FFTT 


122. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

વિધાન A : મલ્ટિપલ સ્કલેરોસિસ રોગમાં આંખોનું ઝડપી અનૈચ્છિક હલનચલન થાય છે.
કારણ R : આ રોગમાં મજ્જા-આવરણને નુકશાન થતા ચેતાના કાર્યને અસર થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


123. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

વિધાન A : દંડકોષો વિધ્રુવિકૃત થતા ન્યુરોટ્રાન્સમિટર મુક્ત કરે છે. ઊર્મીવેગનું વહન દ્રષ્તિચેતા તરફ કરે છે.
કારણ R : તીવ્ર પ્રકાશમાં રહોડોપ્સિનનું વિઘટન રંગનાશક પ્રક્રિયાથી સ્ક્રોટોપ્સિન અને રેટિનલમાં થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


124. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. મગજનું વજન 1200 થી 1400 ગ્રામ છે. 
2. મધ્યકપાલીખંડથી દર્દનો અનુભવ થાય છે. 
3. ચેતોપાગમ લગભગ 200 A લંબાઈ ધરાવે છે.  


  • FTT

  • FFF 

  • TTT 

  • TFF 


Advertisement
125. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

વિધાન A : ગૂંથણ્કળા ઉપાર્જિત પરાવર્તિત ક્રિયા છે.
કારણ R : ગૂંથણકળા વ્યક્તિને વારસામાં મળે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


Advertisement
126. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. કાનનું મીણ ભૂખરા રંગનો ચરબીયુક્ત પદાર્થ છે. 
2. ગોળ ગવાક્ષ મધ્યકર્ણથી અંદરની દીવાલમાં ઉપરનું છિદ્ર છે. 
3. નેત્રપટલ ત્રણ સ્તરોનું બનેલું છે. 
4. શ્વેતપટલ 6/5 ભાગનું બનેલું છે. 
  • TTFF

  • TFFF

  • TFFT 

  • TTTF 


B.

TFFF


Advertisement
127. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. ચાલકચેતાઓ કોષકાય કરોડરજ્જુના પશ્વ શૃંગમાં હોય છે. 
2. તૃતીયગુહા મધ્યસ્થનાલિ વડે ચતુર્થગુહા સાથે જોડાય છે. 
3. બૃહદમસ્તિષ્ક બાહ્યકની ગડીઓને સલ્કાઈ કહે છે. 
4. મધ્યમગજના ઉપરના ખંડોને સુપીરીયર કોલિક્યુલિ કહે છે. 
  • TFFT

  • TTFF

  • TTFT 

  • TTTT 


128. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. પિત્તબિંદુ દિવસના પ્રકાશમાં કાર્યરત રહે છે. 
2. તરલરસનો સ્ત્રાવ સિલિયરી કાયના પ્રવર્ધોથી થાય છે. 
3. સાયનોલેબ વાદળી રંગ માટે સંવેદી છે. 
  • TFF

  • FTT 

  • FFF

  • TTT


Advertisement
129. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1.ફેલેનજીઈલ કોષો મેક્યુલાની રચનામાં હોય છે. 
2. અર્ધિવર્તુળી નલિકાઓ સેક્યુલીના બંને છેડે ખૂલે છે. 
3. સ્કેલી એ શંખિકાના કોટરો છે. 
4. કર્ણાસ્થિ અવાજના મોજાંનો 20 ગણો વધુ ધ્વનીવિસ્તાર કરે છે.
  • FTTT

  • FFTT

  • FFFT 

  • FTTF 


130. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

વિધાન A : અંતઃકર્ણ સાંભળવા ઉપરાંત સમતોલન જાળવવાનું કાર્ય પણ કરે છે.
કારણ R : અંતઃકર્ણની રચનામાં કોર્ટિકય આવેલ છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


Advertisement