Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

201.

મજ્જા આવરણ એ કોના ચેતાતંતુમાં જોવા મળતું નથી?

  • ચૂષમુખા

  • મસ્ત્ય

  • દેડકો 

  • ઈંડા મુક્તતા સસ્તન


202.

એસિટાઈલકોલાઈન એસ્ટેરેઝ એસિટાઈલ કોલાઈનને શેમાં વિભાજીત કરે છે?

  • એમિનો એસિડ અને કોલાઈન

  • એસિટોન અને કોલાઈન

  • એસિટિક એસિડ અને કોલાઈન

  • એર્સ્પાટિક એસિડ અને એસિટાલલ કોલાઈન


203.

ચેતોપાગમીય વિલંબ કેટલો સમય ટકે છે?

  • 0.1 ms

  • 0.3 ms 

  • 0.4 ms 

  • 0.5 ms


204.

મજ્જા શેનાથી જુદું પડે છે?

  • ચેતા કોષ

  • ન્યુરોગ્લિઆ કોષ

  • સ્વાનકોષ

  • આપેલ બધા જ


Advertisement
205.

એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ કોને વિભાજીત કરવામાં મદદ કરે છે?

  • શિખાતંતુ

  • ચેતાક્ષ

  • ચેતોપાગમ

  • એસિતાઇલ કોલાઇન


206.

નીચેનામાંથી કઈ જોડીનું બંધારણ અન્ય કોષથી ચેતાકોષને જુદો પાડે છે?

  • Perikaryon અને શિખાતંતુ

  • ધાની અને તંતુ 

  • કશા અને મજ્જા પડ

  • કોષકેન્દ્ર અને કણાભસુત્ર 


207.

આંખના પાર્શ્વ સ્નાયુ કઈ મસ્તિષ્ક ચેતા દ્વારા ચેતાકરણ પામે છે?

  • અપસરણી

  • કરોડ સહાયક

  • ત્રીજી મસ્તિષ્કિ ચેતા

  • રોગને લગતી


Advertisement
208.

ચેતાકોષમાંથી ચેતા ધબકારાં અથવા (ઉર્મિવેગ) નાં વહન દરમિયાન કોષરસપટલની અંદરની બાજુનું વીજસ્થિતિમાન કયાં પ્રકારનો વિજભાર ધરાવે છે?

  • પ્રથમ ઋણ પછી ધન અને ફરી ઋણ

  • પ્રથમ ધન પછી ઋણ અને સતત ઋણ

  • પ્રથમ ઋણ અને પછી ધન સતત ધન

  • પ્રથમ ધન પછી ઋણ અને ફરી ધન


A.

પ્રથમ ઋણ પછી ધન અને ફરી ઋણ


Advertisement
Advertisement
209.

ચેતા ધબકારા (ઉર્મિવેગ) દરમિયાન, પટલમાં કયા આયનની વહન ક્ષમતા સૌથી વધુ હોય છે?

  • Na+

  • K+ 

  • Ca+

  • A અને B સમાન 


210.

જો કરોડરજ્જુનો ઉપરનો ભાગ/છત તૂટી જાય તો તેની અસર કેવી હશે?

  • ગ્રાહીમાંથી ધબકારાનું વહન થતું નથી.

  • ધબકારા પર કોઈ અસર નહીં

  • ધબકારાનું ઝડપી વહન

  • ધબકારાનું વહન ધીમું થાય


Advertisement