CBSE
મગજનો કયો ભાગ બુદ્વિ ક્ષમતાને નિયંત્રિત કરે?
પશ્વકપાલિ ખંડ
શંખક ખંડ
અગ્ર ખંડ
મધ્યકલાપિ ખંડ
ANS કોના ઉપર અસર કરે છે?
આંતરિક અંગો
પરાવર્તી ક્રિયા
સંવેદી અંગો
આપેલ પૈકી એક પણ નહી
ચેતોપાગમીય પુટિકા કયાં જોવા મળે છે?
ચેતોપાગમીય ગાંઠ
પૂર્વચેતોપાગમીય ચેતાકોષ
પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ
આપેલ પૈકી એક પણ નહી
ચેતાક્ષ અને શિખાતંતુ વચ્ચેનું જોડાણ છે.
Synapsis
Desmosome
ચેતાપાગમ
મજબૂત જોડાણ
સસ્તનાં મગજનાં કેન્દ્રમાં, કયો ભાગ જે શરીરના તાપમાનનું નિયંત્રણ કરે તેનું સ્થાન –
લંબમજ્જા
હાયપોથેલેમસ
અનુમસ્તિષ્ક
બૃહદ ખંડ
નિઝલની કણિકાઓ શેમાં ગેરહાજર હોય છે?
સ્વાનનું કોષ
ચેતાક્ષ
કોષકાય
શિખાતંતુ
બહારથી અંદરની તરફનાં મસ્તિષ્ક આવરણોને ક્રમમાં ગોઠવો.
બાહ્યતનિકા → અંત:ત્તનિકા → મધ્યતનિકા
બાહ્યતનિકા → મધ્યતનિકા → અંત:તનિકા
મધ્યનલિકા → બાહ્યતનિકા → અંત:તનિકા
અંત:તનિકા → બાહ્યતનિકા → મધ્યનલિકા
ત્રીજી, છઠ્ઠી અને અગિયારમી માસ્તિષ્ક ચેતા કઈ છે?
ત્રીજી મસ્તિષ્કીય, અપસરણી, કરોડ સહાયક
દ્રષ્ટિ, ફેસિયલ, કરોડ સહાયક
ત્રીજી માસ્તિષ્કીય, ત્રિશાખી, કરોડ સહાયક
ત્રિશખી, અપસરણી, વેગસ
A.
ત્રીજી મસ્તિષ્કીય, અપસરણી, કરોડ સહાયક
ચેતાના પુન:ધ્રુવીકરણ દરમિયાન શું જોવા મળે છે?
બંને આર્યન માર્ગ ખુલ્લાં જ રહે છે.
K+ અને Na+ બંને આર્યન માર્ગ બંધ
K+ આયર્ન માર્ગ બંધ Na+ આયર્ન માર્ગ ખુલે છે.
Na+ આર્યન માર્ગ બંધ અને K+ ચેનલ ખુલે છે.
ચેતાકોષનો સક્રિય કલાવિજસ્થિતિમાન કોના દ્વારા ઉત્પન્ન થાય?
Cl-
Na+
K+
Ca++