Important Questions of પ્રાણીપેશી for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

171.

પરિવર્તીત અધિચ્છદમાં

  • સૌથી અંદરનું સ્તર છત્રી આકારનું તેમજ નીચેની આધારકલાની ઉપર આવેલું હોય છે.

  • સૌથી અંદરનું સ્તર, ઘનાકાર તેમજ નીચે સંયોજક પેશી પર આવેલું હોય છે. 

  • સૌથી અંદરનું સ્તર સ્તંભાકાર તેમજ નીચેની સંયોજક પેશી પર આવેલું હોય છે. 

  • સૌથી અંદરનું સ્તર નાસપતિ આકારનું તેમજ આધારકલાની ઉપર આવેલું હોય 


172.

પ્રસ્વેદગ્રંથિઓ એ –

  • પૂર્ણસ્ત્રાવી છે 

  • અંશસ્ત્રાવી છે 

  • અંતઃસ્ત્રાવી છે 

  • એકપણ નહિ


173.

સ્નિગધ વાહિનીઓની સપાટી શાની બનેલી હોય છે?

  • સરળ લાદીસમ

  • સરળ સ્તંભાકાર 

  • ઘનાકાર સ્તૃત અધિચ્છદ 

  • સ્તૃત લાદીસમ 


174.

અભિરંજિત અધિચ્છદ શેમાં જોવા મળે છે ?

  • મધ્યપટલ 

  • પારધર્શક પટલ

  • રેટીના 

  • કનીનિકા 


Advertisement
175.

સક્રિય સ્તનગ્રંથીઓ ......... છે.

  • સરળ શાખિત નલિકામય મૂર્ધન્ય

  • સંયુક્ત નલિકામય મૂર્ધન્ય 

  • સંયુક્ત નલિકામય મૂર્ધન્ય 

  • સંયુક્ત નલિકામય મૂર્ધન્ય 


176.

રૂધિરવાહિનીનીઓ અને ફેફસાંના વાયુકોષ્ઠોની સપાટી શાની બનેલી છે ?

  • કૂટ સ્તુત અધિચ્છદ

  • લાદીસમ અધિચ્છદ 

  • સ્તંભાકાર અધિચ્છદ 

  • ઘનાકાર અધિચ્છદ 


177.

રચનાની દ્રષ્તિએ પ્રસ્વેદગ્રંથિઓ ......... છે.

  • સરળ ગૂંચવામય નલિકામય 
  • સંયુક્ત મૂર્ધન્ય

  • સરળ મૂર્ધન્ય 

  • સરળ નલિકામય 


178.

ગર્ભાશયની સપાટી ............ છે.

  • પક્ષ્મીય સ્તંભાકાર 

  • પક્ષ્મીય કૂટસ્તૃત

  • સ્તૃત લાદીસમ 

  • સરળ લાદીસમ 


Advertisement
179.

ચેતાચ્છદ ............. હોય છે.

  • પક્ષ્મીય ઘનાકાર અધિચ્છદ 

  • અપક્ષ્મીય સ્તંભાકાર

  • પક્ષ્મીય કૂટસ્તૃત સ્તંભાકાર 

  • પક્ષ્મીય સ્તંભાકાર 


180.

સ્તૃત લાદીસમ અધિચ્છદ –

  • સૌથી બહારનું સ્તર સ્તંભાકાર અને સૌથી અંદરનું સ્તર ઘનાકાર 

  • સૌથી બહારનું સ્તર ઘનાકાર અને સૌથી અંદરનું સ્તર સ્તંભાકાર

  • સૌથી બહારનું સ્તર લાદીસમ અને સૌથી અંદરનું સ્તર ઘનાકાર 

  • સૌથી બહારનું સ્તર ઘનાકાર અને સૌથી અંદરનું સ્તરલાદીસમ 


Advertisement