Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

291.

કયું વિલાકાર અસ્થિ છે ?

  • પક્ષાકૃતિ

  • ઢાંકણીનું અસ્થિ

  • ઉર્વસ્થ 

  • અલ્ના 


292.

એનીમિયાનો રોગ શેના દ્વારા થાય છે ?

  • Mg ની ખામી

  • Fe ની ખામી 

  • Na ની ખામી 

  • Ca ની ખામી 


293.

તે મનુષ્યની લાલ રુધિરકણિકાઓમાં જોવા મળતું નથી.

  • કોષકેંદ્ર 

  • કોષરસ

  • હિમોગ્લોબીન 

  • કોષરસપટલ 


294.

અસ્થિબંધનું મુખ્ય કાર્ય શું છે ?

  • સ્નાયુનું ચેતાઓ સાથે જોડાણ

  • બે અસ્થિઓનું જોડાણ 

  • સ્નાયુઓનું જોડાણ 

  • સ્નાયુનું અસ્થિ સાથે જોડાણ 


Advertisement
295.

આંખના કન્જકિટવામાં જોવા મળતી અધિચ્છદીય પેશીનો પ્રકાશ કયો છે ?

  • સ્તૃત સ્તંભાકાર 

  • સ્તૃત લાદીસમ 

  • સ્તૃત પરિવર્તન અધિચ્છદ

  • સ્તૃત ઘનાકાર 


296.

સ્તનગ્રંથિઓ રુપાંતરિત ............. છે.

  • ત્વચીય ગ્રંથિ

  • સેન્ટ

  • પ્રસ્વેદગ્રંથિઓ 

  • તૈલગ્રંથિ 


297.

રુધિર ગંઠાવાની ક્રિયામાં શું જરૂરી છે ?

  • Ca++ અને વિટામીન K 

  • Ca++ અને વિટામીન A 

  • K+ અને વિટામીન K

  • Ca++ અને વિટામીન E 


298.

મુખ્યત્વે અસ્થિબંધ શાના બનેલા છે ?

  • માયોસિન 

  • કોલાજન

  • રેટિક્યુલીન 

  • ઈલાસ્ટીન 


Advertisement
299.

.............. માં હોર્વેસિયન કેનાલ જોવા મળે છે.

  • દેડકાંના અસ્થિ 

  • કાસ્થિ

  • પક્ષીઓના અસ્થિ 

  • સસ્તનના અસ્થિ 


300.

મનુષ્યના R.B.C. નો જીવનકાળ ..........

  • 20 દિવસ

  • 120 દિવસ 
  • 90 દિવસ 

  • 2-3 દિવસ 


Advertisement