Important Questions of પ્રાણીપેશી for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

61.

રુધિરમાં શેતકણો અને રક્તકણોનું પ્રમાણ કેટલું હોય છે ?

  • 5 : 3000 

  • 3000 : 5

  • 1 : 1000 

  • 1000 : 1 


Advertisement
62.

કંકાલ સ્નાયુતંતુમાં H-બિંબની રચના કોને કહે છે ?

  • A-બિંબની મધ્ય ભાગ સુધીના માયોસિન તંતુની વૃદ્ધિને 

  • A-બિંબની મધ્યમાં સ્નાયુતંતુકની ગેરહાજરીને

  • A-બિંબમાં માયોસિન તંતુઓની મધ્ય ભાગના અવકાશને 

  • A-બિનમાં માયોસિનમાંથી આગળ વધતા એક્ટિન તંતુના મધ્યાવકાશને 


D.

A-બિનમાં માયોસિનમાંથી આગળ વધતા એક્ટિન તંતુના મધ્યાવકાશને 


Advertisement
63.

હિમોગ્લોબીનના બંધારણમાં ..........

  • 85 % ગ્લોબિન + 05 % હેમેટિન 

  • 90 % ગ્લોબિન + 10 હેમેટિન

  • 70% ગ્લોબિન + 30% હેમેટિન 

  • 80 % ગ્લોબિન + 20 % હેમેટિન 


64.

સમાન્ય તંદુરસ્ત પુખ્ત મનુષ્યના રુધિરના દરેક 100 મિલિ પ્રમાણમાં હિમોગ્લોબિન હોય છે.

  • 5 ગ્રામથી 11 ગ્રામ 

  • 17 ગ્રામથી 20 ગ્રામ 

  • 25 ગ્રામથી 30 ગ્રામ 

  • 12 ગ્રામથી 160 ગ્રામ


Advertisement
65.

1mm3 માં શ્વેતકણોના વિવિધ પ્રકારોને ચડતા ક્રમમાં તેના પ્રમાણને આધારે ગોઠવો.

  • ઈઓસિનોફિલ્સ > ન્યુટોફિલ્સ > બેઈઝોફિલ્સ

  • બેઈઝોફિલ્સ > આઈસોનોફિલ્સ > ન્યુટોફિલ્સ 

  • આઈસોનોફિલ્સ > ઈઓસિનોફિલ્સ > બેઈઝોફિલ્સ 

  • ન્યુટોફિલ્સ > ઈઓસિનોફિલ્સ > બેઈઝોફિલ્સ 


66.

ચયાપચયની ક્રિયા દરમિયાન રુધિરમાં કયું નકામું ઘટક હોય છે ?

  • ફાઈબ્રિનોજન 

  • ઈમ્યુનો ગ્લોબ્યુલિન 

  • કાર્બન ડાયૉક્સાઈડ

  • થ્રોમ્બીન 


67.

કયા રુધિરકોષો આંતરકોષીય અવકાશમાં પોતાનો આકાર બદલી શકે છે ?

  • રુધિરકણિકાઓ

  • ત્રાકકણો 

  • શ્વેતકણો 

  • રક્તકણો 


68.

સ્નાયુઅઓનું સંકોચન એ કોષીય ઊર્જાને શેમાં ફેરવે છે ?

  • સ્થિતિઊર્જા

  • યાંત્રિકઊર્જા 

  • ઉષ્માઉર્જા

  • વિદ્યુતઊર્જા 


Advertisement
69.

ઊંઘ દરમિયાન રક્ત કણ નિર્માણમાં પ્રમાણમાં શું થાય છે ?

  • ઘટાડો 

  • વધારો 

  • અગાઉના પ્રમાણમાં 

  • એક પણ નહિ.


70.

સ્નાયુતંતુક ખંડમાં ઘેરાપટ્ટા, ક્રાઉઝકલા, હેન્સનરેખા, ઝાંખા પટ્ટાને અનુક્રમે કયા અક્ષરોથી ઓળખવામાં આવે છે ?

  • A, Z, H, I 

  • I, C, H, A

  • A, C, H, I 

  • I, Z, H, A 


Advertisement