Important Questions of પ્રાણીપેશી for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

81.

સસ્તન પ્રાણીઓના આંખના નેત્રપટલમાં કયાં પ્રકારના ચેતાકોષો જોવા મળે છે ?

  • દ્વિધ્રુવી 

  • એકધ્રુવી 

  • બહુધ્રુવી 

  • આપેલ તમામ


82.

કઈ પેશીમાં મજ્જાવરણ આવેલું હોય છે ?

  • ચેતાપેશી

  • અધુચ્છદપેશી 

  • સંયોજકપેશી 

  • સ્નાયુપેશી 


83. સસ્તન પ્રાણીઓના આંખના નેત્રપટલમાં કયા પ્રકારના ચેતાકોષો જોવા મળે છે ? 
  •  બહુધ્રુવી 

  • એકધ્રુવી

  • દ્વિધ્રુવી 

  • આપેલ તમામ


84.

સરળ અધિચ્છદપેશીને અનુલક્ષીને કયં વિધાન સાચાં અને ખોટાં છે. તેના માટે કયો વિકલ્પ સાચો છે ?

1. લાદીસમ અધિચ્છદ પેશીના કોષો જાડા, સપાટે અને બહુકણા હોય છે.
2. ઘનાકાર કોષો પેશીના ઊભા છેદમાં ચોરસ અને આડા છેદમાં બહુકોષીય દેખાતા હોય છે.
3. સ્તંભાકાર અધિચ્છદના કોષો અંદરના તરફના છેડા પહોળા પરંતુ મુક્ત છેડા સાંકડાં હોય છે.
4. પક્ષ્મલ અધિચ્છદ પેશી એ સ્તંભીય અધિચ્છદનું જ રૂપાંતર છે.

  • FFTT

  • FTFT

  • TTFF 

  • FTTF 


Advertisement
Advertisement
85.

ગર્ભીય અવસ્થા દરમિયાન કયા પ્રકારના ચેતાકોષો જોવા મળે છે ?

  • બહુધ્રુવી 

  • દ્વિધ્રુવી 

  • એકધ્રુવી 

  • આપેલ તમામ


C.

એકધ્રુવી 


Advertisement
86.

નઝલની કણિકાઓ ચેતાકોષોના કોષરસમાં જોવા મળે છે. અ કણિકાઓ શીની બનેલી હોય છે ?

  • રિબોઝોમ્સ

  • કણભાસુત્રો 

  • ગોલ્ગીકાય 

  • લાઈસોઝાઈમ 


87.

ચેતાકોષના કોષકાય તરફ ઊર્મિવેગનું વહન કરતો તંતુ કયો છે ?

  • પીળાતંતુ

  • અક્ષતંતુ 

  • શિખાતંતુ 

  • શ્વેતતંતુ 


88.

સંયોજક પેશીને અનુલક્ષીને સાચાં અને ખોટાં વિધાન ક્યાં છે ?

1. જે શરીરનાં અંગોને જોદવાનું કાર્ય કરે છે.
2. બાહ્ય વિષદ્રવ્યો સાથે સંઘર્ષ કરે છે.
3. મસ્તકનાં હાડકાઓના સાંધાઓ અચલિત હોય છે.
4. મેદપૂર્ણપેશી મોટા પ્રમાણમાં અધિત્વચીય હોય છે.

  • FFTT

  • TTTT

  • TFTT

  • FTTT


Advertisement
89.

નીચે જણાવેલાં  વાક્યોમાં કયું વાક્ય સાચુંં કે ખોટું છે  તેનો સાચો  વિકલ્પ જણાવો. 

કૂટસ્તૃત અધિચ્છદ પેશી સાદી સ્તંભીય અધિચ્છદ છે.

કૂટસ્તૃત અધિચ્છદ પેશી શ્ર્લેષ્મને કોઈ ચોક્કસ દિશા તરફ ધકેલે છે.
પરિવર્તિત અધિચ્છદ પેશી ઉત્સર્ગ અંગોના માર્ગમાં હોય છે.
સ્તૃત અધિચ્છદ પેશી અંગોનાં ટકાઉ આચ્છાદન પૂરું પાડે છે.

  • TTFF 

  • TFTF

  • FFTT 

  • TFTT 


90.

ઊર્મીવેગ બે ચેતાકોષોની વચ્ચે ચેતોપાગમ દ્વારા કયા અંતઃસ્ત્વાની મદદથી પસાર થાય છે ?

  • એસિટાઈલ કોલાઈન

  • ગેસ્ટ્રીન 

  • ગ્લુકેગોન 

  • કોલોજન 


Advertisement