Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

111.

નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : શ્વેતકણો ભક્ષકકોષો તરીકે ઓળખાય છે.
કારણ R : તેઓ બેક્ટેરિયા અને તૂટેલા પેશીકોષોના ભાગને ગળી જાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી. 

  • A સાચું, R ખોટું છે.

  • A ખોટું, R સાચું છે.

Advertisement
112.

નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : હદયસ્નાયુ કોષોના અંતે પ્રભાવી ત્રાંસાં પટ્ટા જોવા મળે છે. તેને અધિબિંબ કહે છે.
કારણ R : આ બિંબ Z બિંબ કરતાં પ્રમાણમાં પાતલા હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી. 

  • A સાચું, R ખોટું છે.

  • A ખોટું, R સાચું છે.

C.

A સાચું, R ખોટું છે.

Advertisement
113.

નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : કંકાલ સ્નાયુ પેશીને ઈચ્છાવર્તી સ્નાયુ કહે છે.
કારણ R : કંકાલ સ્નાયુ પેશીના સ્નાયુતંતુઓ ઈચ્છા અનુસાર સંકોચન પામી શકે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી. 

  • A સાચું, R ખોટું છે.

  • A ખોટું, R સાચું છે.

114.

નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : રુધિરકણિકાઓ થ્રોમ્બોસાઈટ્સ તરીકે પણ ઓળખાય છે.
કારણ R : તેઓ થ્રોમ્બોપ્લાસ્ટિતનો સ્ત્રાવ કરે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી. 

  • A સાચું, R ખોટું છે.

  • A ખોટું, R સાચું છે.

Advertisement
115.

નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : એકકેન્દ્રીયકરણનું કોષકેન્દ્ર મૂત્રપિંડ આકારનું હોય છે.
કારણ R : એકકેન્દ્રાયકરણ સૌથી નાન કદના શ્વેતકર્ણો છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી. 

  • A સાચું, R ખોટું છે.

  • A ખોટું, R સાચું છે.

116.

નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : એકધ્રુવિય ચેતાકોષના ચેતાકાયને એક જ બાજુએ પ્રવર્ધ હોય છે.
કારણ R : એકધ્રુવિય ચેતાકોષમાં શિખાતંતુ અને અક્ષતંતુ એક સાથે ઉદ્દભવે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી. 

  • A સાચું, R ખોટું છે.

  • A ખોટું, R સાચું છે.

117.

નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : સરળ સ્નાયુ પેશી એક કોષકેન્દ્ર ધરાવતા ત્રાકાકાર કોષથી બનેલ છે.
કારણ R : સરળ સ્નાયુ પેશી પાચનમાર્ગ, કીકી વગેરે સ્થાને હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી. 

  • A સાચું, R ખોટું છે.

  • A ખોટું, R સાચું છે.

118.

નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અક્સતંતુઓ અંતઃવાહી છે.
કારણ R : શિખાતંતુઓના પ્રવર્ધો કોષકાય તરફ ઊર્મીવેગોનું વહન કરે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી. 

  • A સાચું, R ખોટું છે.

  • A ખોટું, R સાચું છે.

Advertisement
119.

નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અક્ષતંતુઓ બહિર્વાહી છે.
કારણ R : તેના લાંબા તંતુઓ ઊર્મિનેગનું વહન કોષકાયથી દૂરને દીશા તરફ કરે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી. 

  • A સાચું, R ખોટું છે.

  • A ખોટું, R સાચું છે.

120.

નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : રુધિર અન્ય સંયોજક પેશીથી જુદું પડે છે.
કારણ R : રુધિર કોષો તેનું આધારક દ્રવ્ય સર્જતા નથી.