CBSE
નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન A : એકધ્રુવિય ચેતાકોષ આંખનાં નેત્રપટલમાં જોવા મળે છે.
કારણ R : એજધ્રુવિય ચેતાકોષના ચેતાકાયને એક જ બાજુએ પ્રવર્ધ હોય છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
આપેલ આકૃતિ કઈ અધિચ્છદ પેશીની છે ?
ઘનાકાર
સ્તંભાકાર
પક્ષ્મલ
ફૂટસ્તૃત
આપેલ આકૃતિમાં a,b અને c ભાગ શું દર્શાવે છે ?
a=પક્ષ્મો, b=તલસ્થકણિકા, c=કોષકેન્દ્ર
a=તલસ્થ કણિકા, b=પક્ષ્મો, c=કોષકેન્દ્ર
a=કોષકેન્દ્ર, b=પક્ષ્મો, c=તલસ્થકણિકા
a=આધારકલા, b=પક્ષ્મો, c=કોષકેન્દ્ર
આપેલ આકૃતિ કઈ અધિચ્છદ પેશીની છે ?
ફૂટસ્તૃત
ઘનાકાર
સ્તંભાકાર
પક્ષ્મલ
નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન A : બહુધ્રુવિય ચેતાકોષમાં બે કરતાં વધુ પ્રર્ધો હોય છે.
કારણ R :દ્વિધ્રુવિય ચેતાકાયને એક જ બાજુએ પ્રવર્ધ હોય છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન A : અક્ષતંતુઓ અને શિખાતંતુના ચેતાંતો સીધા ભૌતિક સંપર્કમાં હોતા નથી.
કારણ R : ન્યુરોટ્રાન્સમિટર તરીકે એલિટાઈલ કોલાઈઅનો સ્ત્રાવ થાય છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
આપેલ આકૃતિમાં a,b અને c ભાગ શું દર્શાવે છે ?
a=પક્ષ્મો, b=તલસ્થકણિકા, c=કોષકેન્દ્ર
a=આધારકલા, b=પક્ષ્મો, c=કોષકેન્દ્ર
a=તલસ્થકલિકા, b=પક્ષ્મો, c=કોષકેન્દ્ર
a=કોષકેન્દ્ર, b=પક્ષ્મો, c=તલસ્થકણિકા
A.
a=પક્ષ્મો, b=તલસ્થકણિકા, c=કોષકેન્દ્ર
આપેલ આકૃતિમાં d અને e શું દર્શાવે છે ?
d=પક્ષ્મો, e=શ્ર્લેષ્મસ્ત્રાવીકોષ
d=આધાર કલા, e=શ્ર્લેષ્મસ્ત્રાવીકોષ
d=કોષકેન્દ્ર e= તલસ્થકણિકા
d=શ્ર્લેષ્મ સ્ત્રાવીકોષ, e=આધારકલા
નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન A : ચેતાકોષકાયન્પો કોષરસ મોટું અને અંડાકાર કોષકેન્દ્ર ધરાવે છે.
કારણ R : ચેતાકોષકાયમાં કેટલીક ઘેરી કણિકાઓ હોય તેનો નુઝ્લની કણિકાઓ કહે છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
આપેલ આકૃતિમાં d,e,અને f ભાગ શું દર્શાવે છે ?
d=પક્ષ્મો, e=આધારકોષ, f=શ્ર્લેષ્મસ્ત્રાવીકોષ
d=આધારકોષ, e=શ્ર્લેષ્મસ્ત્રાવીકોષ, f=આધારકલા
d=આધારકલા, e=આધારકોષ, f=શ્ર્લેષ્મસ્ત્રાવીકોષ
d=આધારકોષ, e=આધારકલા, f= શ્ર્લેષ્મસ્ત્રાવી