CBSE
આપેલ આકૃતિમાં a,b,c અને d ભાગ શું દર્શાવે છે ?
a=અસ્થિબંધ, b=અસ્થિ, c=સ્નાયુબદ્ધ, d=સ્નાયુ
a=સ્નાયુબંધ, b=સ્નાયુ, c=અસ્થિ, d=અસ્થિબંધ
a=અસ્થિબંધ, b=સ્નાયુ, c=અસ્થિ, d=સ્નાયુબંધ
a=અસ્થિબંધ, b=અસ્થિ, c=સ્નાયુ, d=અનાયુબદ્ધ
આપેલ આકૃતિ કઈ પેશીની છે ?
ઘનાકાર
ફૂટસ્તૃત
સ્તૃત અધિચ્છદ
પક્ષ્મલ
આપેલ આકૃતિમાં a,b,c, અને d ભાગ શું દર્શાવે છે ?
a=કોલાજનતંતુઓ, b=આધારકદ્રવ્ય, c=કોષસ્થાન, d=કાસ્થિકોષો
a=આધારકદ્રવ્ય, b=કાસ્થિકોષો, c=કોષસ્થાન, d=કાસ્થિકોષો
a=આધારક દ્રવ્ય, b=કાસ્થિકોષો, c=કોષસ્થાન, d=કોલાજન તંતુઓ
a=કાસ્થિકોષો, b=આધારકદ્રવ્ય, c=કોલાજનતંતુઓ, d=કાસ્થિકોષો
આપેલ આકૃતિમાં રેખિત સ્નાયુના ભાગ ઓળખો.
a=ઝાંખાબિંબ, b=સ્નાયુરસ, c=સ્નાયુતંતુકો
d=સ્નાયુરસ આવરણ, e=કોષકેન્દ્ર, f=ઘ્રાબિંબ
a=સ્નાયુરસ આવરણ, b=કોષકેન્દ્ર, c=ઘેરાબિંબ
d=ઝાંખાબિંબ, e=સ્નાયુરસ, f=સ્નાયુતંતુકો
a=સ્નાયુરસ, b=કોષકેન્દ્ર, c=સ્નાયુરસ આવરણ,
d=સ્નાયુતંતુકો, e=ઘેરાબિંબ, f=ઝાંખાબિંબ
a=સ્નાયુરસ, b=ઝાંખાબિંબ, c=સ્નાયુતંતુકો
d=સ્નાયુરસ આવરણ, e=કોષકેન્દ્ર, f=ઘેરાબિંબ
આપેલ આકૃતિમાં a,b, અને c ભાગ શું દર્શાવે છે ?
a=હાવર્સિયનનલિકા, b=સૂક્ષ્મનલિકા, c=હાવર્સીયનતંત્ર
a=હાવર્સિયનતંત્ર, b=આંતરકોષીય પ્રવર્ધો, c=સમકેન્દ્રીત પ્રવર્ધો
a=સમકેન્દ્રાત પ્રવર્ધો, b=હાવર્સિયન તંત્ર, c=આંતરકોષીય પ્રવર્ધો
a=આંતરકોષીય પ્રવર્ધો, b=હાવર્સીયતંત્ર, c=સમકેન્દ્રીત પ્રવર્ધો
આપેલ આકૃતિ a, f, g અને j ભાગ શું દર્શાવે છે ?
a=નિઝલની કણિકા, f=ચેતાતંતુ, g=મજ્જાપડ, j=કોષકેન્દ્ર
a=નિઝલને એકણિકા, f=કોષકેન્દ્ર, g=મજ્જાપડ, j=ચેતાતંતુ
a=શિખાતંતુ, f=મજ્જાપડ, g=ચેતાતંતુ, j=કોષકેન્દ્ર
a=નિઝલની કણિકા, f=મજાપડ, g=ચેતાતંતુ, j=કોષકેન્દ્ર
p-4, q-6, r-2, s-3, t-1, u-5
p-4, q-3, r-5, s-1, t-2. u-6
p-4, q-3, r-5, s-2, t-1, t-6
p-4, q-2, s-3, s-5, t-1, u-6
આકૃતિ પરથી યોગ્ય જોડકાં જોડો :
p-2, q-4, r-1, s-3
p-2, q-3, r-1, s-4
p-2, q-1, r-3, s-4
p-2, q-1, r-4, s-3
આપેલ આકૃતિ શેની છે ?
કાચવત કાસ્થિ
શ્વેતતંતુમય
પીળા સ્થિતિસ્થાપક કોષો
શ્વેત સ્થિતિસ્થાપક કોષો
D.
શ્વેત સ્થિતિસ્થાપક કોષો
આપેલ આકૃતિમાં d,e,f, અને g ભાગ શું દર્શાવે છે ?
d=સૂક્ષ્મનલિકા, e=આધારક, f=હાવર્સિયનતંત્ર, g=હાવર્સિયન
d=અસ્થિકોષયુક્ત કોષસ્થાન, e=આધારક f=હાવર્સીયનનલિકા g=સૂક્ષ્મનલિકા
d=સમકેન્દ્રીત પવર્ધો, e=આધારક, f=હાવર્સિયનનલિકા, g=સૂક્ષ્મનલિક
d=હાવર્સીયનતંત્ર, e=સૂક્ષ્મનલિકા, f=આધારક, g=હાવર્સિયનનલિકા