Important Questions of પ્રાણીપેશી for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

161.

બાહ્યકકાલ શેમાંથી ઉદ્દભવેલું છે ?

  • કંકાલપેશી 

  • વાહકપેશી

  • સરળ સંયોજક પેશી 

  • અધિચ્છદીય પેશી 


Advertisement
162.

મધ્યસ્તર એ –

  • હદયની સપાટી છે જે મધ્યગર્ભસ્તર ત્વચામાંથી ઉદભવે છે.

  • ગુહાની સપાતી છે જે મધ્યગર્ભસ્તર ત્વચામાંથી ઉદભવે છે. 

  • ગુહાની સપાટી છે જે બાહ્યગર્ભસ્તર તવ્ચામાંથી ઉદભવે છે. 

  • દયની સપાટી છે જે અંતઃગર્ભસ્તર ત્વચામાંથી ઉદભવે છે. 


B.

ગુહાની સપાતી છે જે મધ્યગર્ભસ્તર ત્વચામાંથી ઉદભવે છે. 


Advertisement
163.

આ અધિચ્છદ ચપટા કોષોનાં એક પાતળા પદનું બનેલું છે અને તે પરસરણ સાથે સંકળાયેલું છે તે ..... માં જોવા મળે છે.

  • ઉત્સર્નિકાનો ઉત્સર્ગએકમનો નલિકામય ભાગ 

  • ગ્રંથિઓની વાહિનીઓ 

  • રૂધિરવાહિનીઓની દીવાલો 

  • ઉપરનાં બધાં જ


164.

શ્લેષ્મકોષો :

  • અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ 

  • જઠરગ્રંથિઓના અંદરના કોષ

  • એકકોષીય ગ્રંથિ 

  • બહુકોષીય ગ્રંથિઓ 


Advertisement
165.

સ્થિતિસ્થાપક અને જલરિઓધક અધિચ્છદ

  • પરિવર્તિત

  • સરળ ઘનાકાર 

  • સરળ લાદીસમ 

  • સરળ સ્તંભાકાર 


166.

ઘ્રાણસંબંધી અધિચ્છદ એ શાનું બનેલ છે ?

  • સરળ ઘનાકાર અધિચ્છદ 

  • જનન અધિચ્છદ

  • ચેતાસંવેદી અધિચ્છદ 

  • સરળ લાદીસમ અધિચ્છદ 


167.

........માં આધારકલા ગેરહાજર હોય છે.

  • સ્તંભાકાર અધિચ્છદ 

  • સરળ ઘનાકાર અધિચ્છદ

  • પરિવર્તિત અધિચ્છદ 

  • લાદીસમ અધિચ્છદ 


168.

મસ્તિષ્કગુહાની સપાટી અને કરિડરજ્જુની મધ્યકેનાલ એ કયા નામે ઓળખાય છે ?

  • મધ્યસ્તર

  • ચેતાસંવેદી

  • ચેતાચ્છદ 

  • અંતઃસ્તર 


Advertisement
169.

કેરાટીનયુક્ત સ્તૃત લાદીસમ અધિચ્છદનું જનનસ્તર :

  • કૂટસ્તૃત 

  • પરિવર્તિત

  • ઘનાકાર 

  • લાદીસમ 


170.

.............. માં સ્ટિરિયોસિલિયા આવેલા હોય છે.

  • મૂત્રપિંડ

  • અધિવૃષણનલિકા 

  • શુક્રવાહિની 

  • મુત્રવાહિની 


Advertisement