CBSE
સહાયક સંયોજક પેશી એટલે શું ?
અસ્થિબંધ
રુધિર અને લસિકા
સ્નાયુબંધ
કાસ્થિ અને અસ્થિ
કાસ્થિમય અસ્થિના નિર્માણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
ફક્ત અસ્થિકોષ દ્વારા અસ્થિદ્રવ્યો જમા થાય છે.
અસ્થિશોષક દ્વારા અસ્થિદ્રવ્યો જમા થાય છે અને ઉપાસ્થિકોરક દ્વારા પુનઃશોષણ થાય છે.
અસ્થિકોષો દ્વારા અસ્થિદ્રવ્યો જમા થાય છે અને ઉપાસ્થિકોરક દ્વારા પુનઃશોષણ થાય છે.
કોઈ પણ નહિ.
આપણું હદય નીચેનામાંથી શાનું બનેલું છે ?
1.અધિચ્છદીય પેશી
2.સંયોજક પેશી
3.સ્નાયું પેશી
4.ચેતાકીય પેશી
ફક્ત 2
ફક્ત 1 અને 3
ફક્ત 2,3 અને 4
બધા જ
......... સુથી મજબૂત કાસ્થિ છે.
કાચવત કાસ્થિ
સફેદ તંતુમય કાસ્થિ
સ્થિતિસ્થાપક કાસ્થિ
એકપણ નહિ.
કાસ્થિ જેની રચના કાચ જેવી હોય, તે નીચેમાંથી કયા છે ?
કેલ્શિયમયુક્ત કાસ્થિ
સ્થિતિસ્થાપક કાસ્થિ
કાચવત કાસ્થિ
તંતુમય કાસ્થિ
આંતરકશેરકી તકતી શાની બનેલી છે ?
સફેદ તંતુમય કાસ્થિ
કાચવત કાસ્થિ
સ્થિતિસ્થાપક કાસ્થિ
એકપણ નહિ.
સ્નાયુઓ શેના દ્વારા અસ્થિ સાથે જોડાયેલા હોય છે ?
મેદપૂર્ણ પેશી
સ્નાયુબંધ
કાસ્થિ
અસ્થિબંધો
B.
સ્નાયુબંધ
કાચવત કાસ્થિ શેમાં જેવા મળે છે ?
શ્વાસનળીના વલયો
ઘાટીઢાંકણ
ગ્રસનીકર્ણ
Santorini of larynx
અસ્થિના મુખ્ય અકાર્બનિક ઘટકો કયા છે ?
સોડિયમ હાઈડ્રોક્સાઈડ
પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ
કેલ્શિયમ કાર્બોનેટ
કેલ્શિયમ ફોસ્ફેટ
વોકમેનની કેનલ શેને એકબીજા સાથે જોડે છે ?
હાર્વિસિયન કેનાલ
અસ્થિમજ્જા
મસ્તિષ્કની ત્રિજી અને ચોથી ગુહા
મધ્યગુહા અને ચોથી ગુહા