Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

Advertisement
241.

હિમેટોક્રિટ એ શેનો ગુણોત્તર છે ?

  • RBC – પ્લાઝમા

  • WBC – પ્લાઝમા 

  • ત્રાકકણિકા – પ્લાઝમા 

  • રૂધિરકોષો – પ્લાઝમા 


A.

RBC – પ્લાઝમા


Advertisement
242.

ત્રાકકણોના ક્રિટિકલ કાઉન્ટ શું જોવા મળે છે ?

  • 1 Lac / mm3 

  • 2 lac / mm3 

  • 4 lac / mm3

  • 40,000/mm3 


243.

પુક્ત RBC ............ ધરાવે છે.

  • ગ્લાયકોલાયટિક ઉત્સેચકો 

  • કેબ્સચક્રના ઉત્સેચકો 

  • TCA ધક્રના ઉત્સેચકો 

  • ઉપરનાં બધા જ


244.

ત્રાકકણિકાનો જીવનકળ

  • 4 દિવસો 

  • 9 – 12 દિવસો 

  • 20 – 30 દિવસો 

  • 90 દિવસો


Advertisement
245.

RBC માં સામાન્ય રીતે જોવા મળતી Hb ની મહત્તમ સાદ્રતા :

  • 36% 

  • 46%

  • 3% 

  • 10% 


246.

પુખ્ત Hb કંઈ શૃંખલા ધરાવે છે ? 

  • 4 space straight alpha
  • 2 space straight alpha comma space 2 space straight beta
  • 2 space straight alpha comma space 2 space straight gamma
  • 2 space straight alpha comma space 2 space straight delta

247.

ફક્ત ........... ના રૂધિરકણિકાઓ જોવા મળે છે.

  • સસ્તન 

  • ઉભયજીવી

  • વિહગ 

  • સરીસૃપ 


248.

DLC માં ન્યુટ્રોફિલ્સનું કેટલું પ્રમાણ જોવા મળે છે ?

  • 65%

  • 0-2% 

  • 2-8% 

  • 25% 


Advertisement
249.

રૂધિર કલિલય આસૃતિ દબાણ આસૃતિદબાણ મુખ્યત્વે કયા પ્લાઝમા પ્રોટીન દ્વારા જાળવવામાં આવે છે ?

  • ફાઈબ્રીનોજન 

  • પ્રોથોમ્બિન

  • ગ્લોબ્યુલિન 

  • આલ્બ્યુમિન 


250.

Hb F કંઈ શૃંખલા ધરાવે ? 

  • 4 space straight beta
  • 2 space straight alpha comma space 2 space straight beta
  • 2 space straight alpha comma space 2 space straight beta
  • 2 space straight alpha comma space 2 space straight delta

Advertisement