Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

251.

અસ્થિબંધ કોને જોડે છે ?

  • અસ્થિને અસ્થિ સાથે 

  • અસ્થિને સ્નાયું સાથે 

  • સ્નયુને સ્નયુ સાથે 

  • B અને C બંને


Advertisement
252.

સ્તનગ્રંથિઓ રૂપાંતરિત .......... છે.

  • અશ્રુગ્રંથિ 

  • અંતઃસ્ત્રાવી ગ્રંથિ

  • પ્રસ્વેદગ્રંથિ 
  • તૈલગ્રંથિ 


C.

પ્રસ્વેદગ્રંથિ 

Advertisement
253.

હિમેટોક્રિટ શબ્દનો અર્થ

  • દર 120 દિવસે નિર્માતા નવા રુધિરકોષોની ટકાવારી 

  • રુધિરના શ્વેત રુધિરકોષોની ટકાવારી

  • રુધિરના લાલ રુધિરકોષોની ટકાવારી 

  • રુધિરના કદ અને બાહ્યકોષીય અવકાશનો ગુણોત્તર 


254.

મનુષ્ય અને દેડકાંના RBCમાં મુખ્ય તફાવત શું છે ?

  • મનુસઃયના RBC કોષકેન્દ્ર ધરાવે છે. 

  • મનુષ્યના RBC બહુકોષકેન્દ્રી છે.

  • મનુષ્યના RBC કોષકેન્દ્રવિહિન છે. 

  • ફક્ત મનુષ્યના RBCમાં જ હિમોગ્લોબીન જોવા મળે છે.


Advertisement
255.

પ્રોથોમ્બિન શેમાં જોવા મળે છે ?

  • રુધિરમાં અને તે લલ રંગ આપે છે. 

  • રુધિરમાં અને તે રુધિરગંઠાવાની ક્રિયામાં મદદરૂપ છે.

  • આંતરડામાં અને તે સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. 

  • યકૃત્માં અને તે પિત્ત ઉત્પન્ન કરવામાં મદદરૂપ છે. 


256.

સસલાં અને બીજા પૃષ્ઠવંશીઓના રુધિરમાં કયા પ્રકારના WBCs વિપુલપ્રમાણમાં જોવા મળે છે ?

  • લિમ્ફોસાઈટસ 

  • ન્યુટ્રોફિલ્સ

  • એસિડોફિલ્સ 

  • બેઝોફિલ્સ 


257.

ટેસ્ટટ્યુબમાં રુધિર ગંઠાવાની ક્રિયાને થોડા પ્રમાણમાં ઉમેરવાથી અટકાવી શકાય છે.

  • સોડિયમ ક્લોરાઈડ 

  • સોડિયમ હાઈડ્રોક્સાઈડ 

  • એમોનિયમ કોલોરાઈડ

  • સોડિયમ ઓક્ઝેલેટ 


258.

.......... માં અંડાકાર, દ્વિબહિર્ગોળ અને કોષકેન્દ્રયુક્ત RCB’s જોવા મળે છે.

  • ઊંદર

  • ઊંટ 

  • સસલાં 

  • મનુષ્ય 


Advertisement
259.

નીચે પૈકી કયું ગંઠન અવરોધાય છે અને રુધિરવાહિનીઓમાં રુધિરનું ગંઠન તપાસ કરે છે ?

  • મ્બોપ્લ્સ્ટિન 

  • પ્રોથોમ્બિન 

  • હિપેરીન

  • ગ્લોબ્યુલિન


260.

સામાન્ય તંદુરસ્ત સ્ત્રીમાં, પ્રતિ મિમિ 3 રુધિર દીઠ RBCની સંખ્યા

  • 3.5-4.0 મિલિયન

  • 4,5-5,0 મિલિયન 
  • 5.5-6.0 મિલિયન 

  • 6.5-7.0 મિલિયન 


Advertisement