Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

271.

ABO રુધિરજૂથ પદ્ધતિના કોના દ્વારા આપેલ છે ?

  • લેમાર્ક

  • વેલેસ 

  • લેન્ડસ્ટીનર 

  • દ્દ-વ્રિસ


272.

નીચે પૈકીનું કયું રુધિર ગંઠાવાની ક્રિયામાં મદદ કરતું નથી ?

  • Ca2+ 

  • O2 માં ખુલ્લુ મુકવું

  • પ્રોથોમ્બિન 

  • હિપેરીન 


273.

કોલાજન તંતુઓનો સ્ત્રાવ શેના દ્વારા થાય છે ?

  • હિસ્ટ્રિયોસાઈટ્સ 

  • સર્જકકોષો

  • માષ્ટકોષો 

  • ભક્ષકકોષો 


274.

.......... ના અસ્થિમાં હોર્વેસિયન કેનાલ મળે છે ?

  • વિહગ 

  • મત્સ્યવર્ગ

  • સસ્તન 

  • સરીસૃપ 


Advertisement
275.

હિમેટોક્રિટ મુલ્ય શું સૂમસૂહ્હે ?

  • રુધિરમાં હોમોગ્લોબીનની સાંદ્રતા

  • રુધિરમાં RCBની માત્રા 

  • રુધિરમાં WBC ની સંખ્યા  

  • રુધિરમાં પ્લાઝમાની માત્રા


Advertisement
276.

સ્નયુઅબંધો અને અસ્થિબંધો શેના વિશિષ્ટ પ્રકારો છે ?

  • સ્નાયુ પેશી 

  • તંતુમય સંયોજક પેશી

  • ચેતાપેશી 

  • અધિચ્છદીય પેશી 


B.

તંતુમય સંયોજક પેશી


Advertisement
277.

નીચે પૈકી કઈ પારદર્શક પેશી છે ?

  • કાચવત કાસ્થિ

  • સ્નાયુબંધ 

  • અસ્થિબંધ 

  • તંતુમય કાસ્થિ 


278.

............. મં પક્ષમલ અધિચ્છદ આવેલું હોય છે.

  • આંતરડું 

  • નાસિક કોટર

  • મૂત્રવાહિની 

  • શ્વાસનળી 


Advertisement
279.

અસ્થિ અને કાસ્થિ વચ્ચેનો તફાવત ...........

  • લસિકાવાહિની 

  • રુધિરવાહિની

  • હિર્વેસિયન કેનાલ 

  • આમાંથી એકપણ નહિ.


280.

.......માં ન્યુનતમ પુનર્જનન ક્ષમતા હોય છે.

  • સંયોજકપેશી 

  • અધિચ્છદીયપેશી 

  • ચેતાપેશી 

  • આમાંથી એકપણ નહિ


Advertisement