CBSE
કયું વિલાકાર અસ્થિ છે ?
પક્ષાકૃતિ
ઢાંકણીનું અસ્થિ
ઉર્વસ્થ
અલ્ના
તે મનુષ્યની લાલ રુધિરકણિકાઓમાં જોવા મળતું નથી.
કોષકેંદ્ર
કોષરસ
હિમોગ્લોબીન
કોષરસપટલ
.............. માં હોર્વેસિયન કેનાલ જોવા મળે છે.
દેડકાંના અસ્થિ
કાસ્થિ
પક્ષીઓના અસ્થિ
સસ્તનના અસ્થિ
મુખ્યત્વે અસ્થિબંધ શાના બનેલા છે ?
માયોસિન
કોલાજન
રેટિક્યુલીન
ઈલાસ્ટીન
રુધિર ગંઠાવાની ક્રિયામાં શું જરૂરી છે ?
Ca++ અને વિટામીન K
Ca++ અને વિટામીન A
K+ અને વિટામીન K
Ca++ અને વિટામીન E
અસ્થિબંધનું મુખ્ય કાર્ય શું છે ?
સ્નાયુનું ચેતાઓ સાથે જોડાણ
બે અસ્થિઓનું જોડાણ
સ્નાયુઓનું જોડાણ
સ્નાયુનું અસ્થિ સાથે જોડાણ
મનુષ્યના R.B.C. નો જીવનકાળ ..........
20 દિવસ
90 દિવસ
2-3 દિવસ
સ્તનગ્રંથિઓ રુપાંતરિત ............. છે.
ત્વચીય ગ્રંથિ
સેન્ટ
પ્રસ્વેદગ્રંથિઓ
તૈલગ્રંથિ
આંખના કન્જકિટવામાં જોવા મળતી અધિચ્છદીય પેશીનો પ્રકાશ કયો છે ?
સ્તૃત સ્તંભાકાર
સ્તૃત લાદીસમ
સ્તૃત પરિવર્તન અધિચ્છદ
સ્તૃત ઘનાકાર
D.
સ્તૃત ઘનાકાર
એનીમિયાનો રોગ શેના દ્વારા થાય છે ?
Mg ની ખામી
Fe ની ખામી
Na ની ખામી
Ca ની ખામી