CBSE
મધ્યાક્ષમાંથી પસર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજીત ન કરે તો તેને શું કહે છે ?
અસમમિતિ
અરીય સમમિતિ
અક્ષીય સમમિતિ
દ્વિપાર્શ્વ સમમિતિ
ગર્ભસ્તરને આધારે પ્રાણીઓને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે ?
એક
બે
ત્રણ
ચાર
સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય રચના ધરાવતો સમુદાય કયો છે ?
સંધિપાદ
મેરુદંડી
પૃથુકૃમિ
નુપૂરક
એદેહકોષ્ઠી, કૂટ દેહકોષ્ઠી અને દેહકોષ્થીમાં અનુક્રમે કયા સમુદાયોનો સમાવેશ થાય છે ?
સંધિપાદ, મૃદુકાય, સૂત્રકૃમિ
પૃથુકૃમિ, નુપૂર્ક, સૂત્રકૃમિ
નુપૂરક, સૂત્રકૃમિ, પૃથુકૃમિ
પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક
મધ્યગર્ભસ્તરમાંથી કોની ઉત્પત્તી થાય છે ?
શરીરગુહા
દેહકોષ્ઠી
મેરુદંડ
A, B, C ત્રણેય
કયા સમુદાયનાં પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય આયોજન ધરાવે છે ?
પૃથુકૃમિ
સંધિપાદ
નુપૂરક
કોષ્ઠાંત્રિ
અમેરુદંડી પ્રાણી સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?
શૂળચર્મી
પ્રજીવ
પૃથુકૃમિ
A, B, C ત્રણેય
સમખંડીય ખંડતા દર્શાવતા સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?
નુપૂરક
સંધિપાદ
શૂળચર્મિ
A અને B
જો પ્રાણીના શરીરને ત્રિજ્યાવર્તી દિશામાં એક કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજીત કરવામાં આવે તો, તેને શું કહે છે ?
અરીય સમમિતિ
દ્વિપાર્શ્વ સમમિતિ
અસમમિતિ
A અને B
જો પ્રાણીઓના શરીરને કોઈ એક ધરીએ બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરે તો તેને શું કહે છે ?
અરીય સમમિતિ
દ્વિપાર્શ્વ સમમિતિ
અસમમિતિ
A અને C