CBSE
પ્રજીવમાં સંયુગ્મન ......... માં જોવા મળે.
સિલિયોટા
સાર્કોડીના
ફ્લેજેલેટા
સ્પોરોઝુઆ
કયા સમુદાયમાં ચેતાકોષો આવેલા છે, પરંતુ ચેતાઓ ગેરહાજર છે ?
પૃથૂકૃમિ
સૂત્રકૃમિ
સછિદ્ર
કોષ્ઠાંત્રિ
કયા સમુદાયનો એન્ટેરોઝુઆમાં સમાવેશ થાય છે ?
મૃદુકાય, સંધિપાદ, હેમીકોરડેટા
સછિદ્ર, મૃદુકાય, સંધિપાદ
નુપૂરક, મૃદુકાય, સછિદ્ર
શૂળત્વચી, હેમોકોરડેટા, સછિદ્ર
સ્તરકવચીમાં ............ દ્વારા શ્રસન થાય છે.
કંકઝાલર
શ્વાસનળી
ઝાલરો
ફેફસાપોથી
ડેમોસ્પોન્જિયામાં કંકાલ ............ નું બનેલ હોય છે.
કેરાટીન તંતુ
સ્પોન્જિનતંતુ
સિલિકાયુક્ત કટિકા
કેલ્શિયમયુક્ત કંટિકા
નીચેનામાંથી શામાં આંખના એકમ તરીકે ઓમેટિડિઆ આવેલું છે ?
માખી
પાયલા
સેપિયા
ફેરેટીમાં
બ્લાઈન્ડ સેક એ કયા પ્રાણીનું લક્ષણ છે ?
ફેનેટિમા
પેરિપ્લેનેટા
વાદળી
જળવ્યાળ
શૂળત્વચીના કયા વર્ગમાં ક્રિયાધાર સાથે જોડાણ માટે દંડ જોવા મળે છે ?
ઓફિયુરોઈડિયા
ક્રિનોઈડિયા
એસ્ટેરોઈડિયા
એકિનોઈડિયા
સછિદ્રનું વર્ગીકરણ પ્રાથમિક રીતે .......... પર આધાર રાખે છે ?
નલિકાતંત્ર
કંકાલ
દેહ બંધારણ
દેહ આયોજન
કયું ચપટાકૃમિમાં પરોપજીવનનું અનૂકૂલન નથી ?
હૂકની હાજરી
શરીર પર ઘટ્ટ ક્યુટિકલ
મોટી સંખ્યામાં ઈંડાનું ઉત્પાદન
ચપટું શરીર