CBSE
આદિમેરુદંડીના મૂત્રપિંડો ............... છે.
પર્શ્વવૃક્ક
પૂર્ણવૃક્ક
આદિવૃક્ક
મધ્યવૃક્ક
નીચેનામાંથી કયા પ્રાણીઓ શિર્ષ મેરૂદંડીનાં સભ્યો છે ?
પેટ્રોમાયઝોન અને મિક્ઝાએન
સિઓના અને એપેન્ડિક્યુલારિયા
રહેબ્ડોપ્લ્યુરા અને એમ્ફિઓકસસ
બ્રેન્કિયોસ્ટોમા અને એસીમેટ્રોન
સામિ મેરૂદંડીની શરીર દિવાલ ........... ની બનેલી હોય છે.
બાહ્યચર્મ અને ચર્મ બંને
શ્લેષ્મ ગ્રંથિ
ફક્ત બાહ્યચર્મ
ફક્ત ચર્મ
મેરૂદંડી પ્રાણીઓની ટ્કાવારી કેટલી છે ?
3.5%
20.35%
70-80%
90-95%
.................... માં મેરૂદંડ પૂચ્છ પૂરતો જ સિમિત છે.
શિર્ષમેરૂદંડી
બધા મેરૂદંડી
સામિ મેરૂદંડી
પૂચ્છમેરૂદંડી
પૂચ્છ મેરૂદંડીનું ઉત્સર્જન અંગ કયું છે ?
વૃક્કકોસઃઇકાઓ
ચેતાગ્રંથિ
જઠર નિર્ગમી ગ્રંથિ
ઉપરનાં બધાં જ
.............. દ્વારા ટ્યુનિસીનનો સ્ત્રાવ થાય છે.
ધમનિય ગુહાનાં કોષો
બાહ્યચર્મિય કોષો
મધ્યચર્મિય કોષો
અંતઃચર્મિય કોષો
વૃદ્ધ સ્ત્રી જેવા કરચલી યુક્ત ઓષ્ઠ .............. માં જોવા મળે છે.
મ્યુકોઝ સ્નેક ફીશ
લેમ્પી
ઉપરનાં બધા જ
ઈલાઝમોબ્રેન્કનું સક્ષિય અંતઃકંકાલ શાનું બનેલું છે ?
અસ્થિ
કાચાભ ઉપાસ્થિ
ઉપાસ્થિ
અસ્થિયુક્ત ઉપાસ્થિ
નીચેનામાંથી કયું પ્રાણી સ્થાયી છે ?
એમ્ફિઓક્સસ
પેટ્રોમાયઝોન
બાલાગ્નોલોસસ
હર્ડમેનિયા