Important Questions of પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

Advertisement
1.

કયા સમુદાયના પ્રાણિઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે ?

  • મેરુદંડી 

  • નુપૂરક અને શૂળચર્મી 

  • સંધિપાદ અને મૃદુકાય 

  • A, B, C ત્રણેય


D.

A, B, C ત્રણેય


Advertisement
2.

કયા સમુદાયનાં પ્રાણીઓ ખુલ્લું પરિવહનતંત્ર ધરાવે છે ?

  • સરિસૃપ

  • સંધિપાદ 

  • નુપૂરક 

  • ઉભયજીવી


3.

પ્રાણીઓના વર્ગીકરણનો આધાર શાના પર છે ?

  • સ્તરીય આયોજન અને સમમિતિ 

  • મેરુદંડી અને ખંડન 

  • ગર્ભસ્તરો અને દેહકોષ્ઠ 

  • A, B, C ત્રણેય


4.

કયા સમુદાયનાં પ્રાણીઓ સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવે છે ?

  • નુપૂરક

  • સૂત્રકૃમિ 

  • સંધિપાદ 

  • A, B, C ત્રણેય


Advertisement
5.

કયા સમુદાયનાં પ્રાણીઓ બંધ પરિવહનતંત્ર ધરાવે છે ?

  • ઉભયજીવી 

  • સરિસૃપ 

  • નુપૂરક 

  • A, B, C ત્રણેય


6.

કયા સમુદાયનાં પ્રાણીઓ અંગસ્તરીય આયોજન દર્શાવે છે ?

  • મેરુદંડી

  • પૃથુકૃમિ 

  • નુપૂરુક 

  • સંધિપાદ 


7.

કયા પ્રાણિઓમાં રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે ?

  • વંદો 

  • પેરિપેટસ

  • અળસિયું 

  • કાનખજૂરો 


8.

કયા સમુદયના પ્રાણીઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે ?

  • મેરુદંડી 

  • સંધિપાદ

  • પૃથુકૃમિ 

  • સૂત્રકૃમિ 


Advertisement
9.

કયા સમુદાયના પ્રાણીઓ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે એકકોષી છે ?

  • નુપૂરક 

  • સછિદ્ર

  • કોષ્ઠાંત્રિ 

  • પ્રજીવ 


10.

કયા સમુદયનાં પ્રાણીઓ બહુકોષી હોવા છતાં કોષસ્તરીય આયોજન ધરાવે છે ?

  • સછિદ્ર 

  • નુપૂરક

  • પૃથુકૃમિ 

  • સંધિપાદ 


Advertisement