Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

Advertisement
31.

હાયલોનેમામાં કયા પ્રકારનું ફલન થાય છે ?

  • અંતઃફલન 

  • બાહ્યફલન 

  • A અને B 

  • એક પણ નહિ.


A.

અંતઃફલન 


Advertisement
32.

છિદ્રિષ્ઠ ગુહા અને તેની ફરતે આવેલ રચનાને શું કહે છે ?

  •  નિવાપકોષો 

  • અધોમુખ

  • ડંખાગિકા 

  • સૂત્રાંગો


33.

સછિદ્રામાં કયાં પ્રાણીઓનો સમાવેશ થાય છે ?

  • સ્પોન્જીલા 

  • લ્યુકોસોલેનીઆ 

  • હાયલોનેમા 

  • A, B, C ત્રણેય


34.

સૌપ્રથમ દ્વિઅગર્ભસ્તરીય પ્રાણી-સમુદય કયો છે ?

  • સંધિપાદ 

  • મૃદુકાય

  • કોષ્ઠાંત્રિ 

  • નુપૂરક 


Advertisement
35.

કોષ્ઠાંત્રિ સમુદાય કેવી દેહરચના ધરાવે છે ?

  • પેશી સ્તરીય

  • કોષસ્તરીય 

  • અંગસ્તરીય 

  • અંગતંત્ર સ્તરીય


36.

સૂત્રાંગો કયા કાર્ય સાથે સંકળાયેલા છે ?

  • પ્રતિચારના 

  • ખોરાકને પકડવાના 

  • પ્રતિકારના 

  • A, B, C ત્રણેય


37.

કોષ્ઠાંત્રિઓમાં અલિંગી અને લિંગી સ્વરૂપ અનુક્રમે કયા છે ?

  • પ્લેનુલા, પેરેનકાયમ્યુલા 

  • ડંખાંગિકા, સૂત્રાગો

  • પુષ્પક, છત્રક 

  • છત્રક, પુષ્પક 


38.

જેલીફિશ કેવી દેહરચના ધરાવે છે ?

  • બહુરૂપકતા 

  • છત્રક 

  • પુષ્પક 

  • વસાહતી


Advertisement
39.

સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય અને દેહકોષનો અભાવ હોય તેવો સમુદાય કયો છે ?

  • નુપૂરક 

  • પૃથૃકૃમિ  

  • સંધિપાદ

  • મૃદુકાય


40.

અંગસ્તરીય આયોજન ધરાવતો સમુદાય કયો છે ?

  • પૃથુકૃમિ 

  • નુપૂરક 

  • મૃદુકાય 

  • સંધિપાદ


Advertisement