Important Questions of પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

61.

પ્રાણીજગતનો સૌથી મોટો સમુદાય કયો છે ?

  • નુપૂરક 

  • શૂળચર્મી

  • મૃદુકાય 

  • સંધિપાદ 


62.

રેત્રિકાનું કાર્ય શું છે ?

  • ખોરાકને દળવા 

  • ઉત્સર્જન

  • ખોરાક અંતઃગ્રહણ 

  • ખોરાકનું પાચન 


63.

પાચનનળી સીધી કે ગૂંચળામય અને સંપૂર્ણ પાચનમાર્ગ ધરાવતાં પ્રાણીઓ કયાં છે ?

  • સમુદ્રકમળ 

  • સમુદ્રકાકડી

  • બરડતારા 

  • A, B, C ત્રણેય


64.

નાલિપગનું કાર્ય શું છે ?

  • પ્રચલન 

  • પાચન 

  • શ્વસન 

  • પ્રજનન


Advertisement
65.

અરીય સમમિતિ કયા સમુદાયમાં જોવા મળે છે ?

  • મૃદુકાય 

  • સંધિપાદ

  • શૂળચર્મી 

  • નુપૂરક 


66.

જલવાહકતંત્ર કયા કાર્ય સાથે સંકળાયેલા છે ?

  • ઉત્સર્જન 

  • શ્વસન 

  • પરિવહન 

  • A, B, C ત્રણેય


67.

પ્રવારગુહા ધરાવતો સમુદાય ક્યો છે ?

  • મૃદુકાય 

  • સંધિપાદ 

  • નુપૂરક 

  • શૂળચર્મી


68.

મૃદુકાય સમુદાયમાં અંતઃકંકાલ કયાં દ્રવ્યોનું બનેલ છે ?

  • કેરેટિન

  • કૅલ્શિયમ કાર્બોનેટ 

  • કાઈટિન 

  • ક્યુટિન 


Advertisement
Advertisement
69.

મૃદુકાયમાં ઉત્સએજન અંગ તરીકે શું આવેલ છે ?

  • મૂત્રપિંડ

  • ઉત્સર્ગીકા 

  • માલ્પિધીયન નલિકા 

  • હરિતપિંડ 


A.

મૂત્રપિંડ


Advertisement
70.

જલવાહકતંત્ર ધરાવતો સમુદય કયો છે ?

  • સંધિપાદ 

  • મૃદુકાય

  • નુપૂરક 

  • શૂળત્વચી 


Advertisement