CBSE
એસિડિયાનો સમાવેશ શામાં થાય છે ?
શીર્ષમેરુદંડી
પૃષ્ઠવંશી
અમેરુદંડી
પુચ્છમેરુદંડી
આદિ મેરુદંડીમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે ?
સંધિપાદ
મૃદુકાય
શૂળચર્મી
સામી મેરુદંડી
બલાનોગ્લોસસમાં શરીર કયા ભાગોમાં વહેંચાયેલ છે?
ધડ
સૂંઢ
ગ્રીવા
A, B, C ત્રણેય
સામી મેરિદંડીઓમાં કેવા ડિંભ જોવા મળે છે ?
પેરેનકાયમ્યુલા
પ્લેનુલા
ટોર્નેરિયા
એમ્ફ્રીબ્લાસ્ટુલા
સામી મેરુદંડી પ્રાણીઓ ઉત્સર્જન કોના દ્વારા કરે છે ?
ઉત્સર્ગિકા
હરિતપિંડ
સૂંઢગ્રંથિ
જ્યોતકોષો
એમ્ફિઓક્સસનો સમાવેશ શામાં થાય છે ?
પૃષ્ઠવંશી
શીર્ષમેરુદંડી
અમેરુદંડી
પુચ્છમેરુદંડી
મેરુદંડી સમુદાયને કેટલા ઉપસમુદયમં વિભાજિત કરવામાં આવેલ છે ?
એક
બે
ત્રણ
ચાર
બંધપ્રકારનું પરિવહનતંત્ર ધરાવતા અપૃષ્ઠવંશી મેરુદંડી પ્રાણીઓ કયાં છે ?
બાલાનોગ્લોસસ
સસ્તન
સંધિપાદ
મૃદુકાય
A.
બાલાનોગ્લોસસ
સામી મેરુદંડી પ્રાણીઓ ઉત્સર્જન કોના દ્વારા કરે છે ?
સંપૂર્ણ
અપૂર્ણ
સીધો અથવા U આકારનો
A અને C
મેરુડંડી પ્રાણીઓમાં અંતઃકંકાલ શેનું બનેલું હોય છે ?
કાચવત કસ્થિ
અસ્થિ
કાસ્થિ અને અસ્થિ
કાસ્થિ અથવા આસ્થિ