Important Questions of પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

71.

મેરુડંડી પ્રાણીઓમાં અંતઃકંકાલ શેનું બનેલું હોય છે ?

  • કાચવત કસ્થિ 

  • અસ્થિ

  • કાસ્થિ અને અસ્થિ

  • કાસ્થિ અથવા આસ્થિ 


72.

સામી મેરુદંડી પ્રાણીઓ ઉત્સર્જન કોના દ્વારા કરે છે ? 

  • સંપૂર્ણ 

  • અપૂર્ણ 

  • સીધો અથવા U આકારનો

  • A અને C


73.

સામી મેરુદંડી પ્રાણીઓ ઉત્સર્જન કોના દ્વારા કરે છે ?

  • ઉત્સર્ગિકા 

  • હરિતપિંડ

  • સૂંઢગ્રંથિ 

  • જ્યોતકોષો 


Advertisement
74.

એસિડિયાનો સમાવેશ શામાં થાય છે ?

  •  શીર્ષમેરુદંડી 

  • પૃષ્ઠવંશી

  • અમેરુદંડી 

  • પુચ્છમેરુદંડી


D.

પુચ્છમેરુદંડી


Advertisement
Advertisement
75.

એમ્ફિઓક્સસનો સમાવેશ શામાં થાય છે ?

  • પૃષ્ઠવંશી 

  • શીર્ષમેરુદંડી 

  • અમેરુદંડી 

  • પુચ્છમેરુદંડી


76.

બલાનોગ્લોસસમાં શરીર કયા ભાગોમાં વહેંચાયેલ છે?

  • ધડ 

  • સૂંઢ 

  • ગ્રીવા 

  • A, B, C ત્રણેય


77.

આદિ મેરુદંડીમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે ?

  • સંધિપાદ 

  • મૃદુકાય

  • શૂળચર્મી 

  • સામી મેરુદંડી 


78.

બંધપ્રકારનું પરિવહનતંત્ર ધરાવતા અપૃષ્ઠવંશી મેરુદંડી પ્રાણીઓ કયાં છે ?

  • બાલાનોગ્લોસસ 

  • સસ્તન

  • સંધિપાદ 

  • મૃદુકાય 


Advertisement
79.

મેરુદંડી સમુદાયને કેટલા ઉપસમુદયમં વિભાજિત કરવામાં આવેલ છે ?

  • એક 

  • બે 

  • ત્રણ 

  • ચાર


80.

સામી મેરિદંડીઓમાં કેવા ડિંભ જોવા મળે છે ?

  • પેરેનકાયમ્યુલા 

  • પ્લેનુલા

  • ટોર્નેરિયા 

  • એમ્ફ્રીબ્લાસ્ટુલા 


Advertisement