Important Questions of પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

Advertisement
81.

હનુવિહીન, ચૂષમૂખામાં કોનો સમાવેશ થાય છે ?

  • હેગફિશ, સાલ્પા

  • લેમ્પ્રી અને હૅગફિશ 

  • સાલ્પા, એસિડિયા 

  • સીલ્વરફિશ, જેલીફિશ 


B.

લેમ્પ્રી અને હૅગફિશ 


Advertisement
82.

અંતઃકંકાલ અસ્થિનું બનેલ હોય તેવાં પ્રાણીઓ કયાં છે ?

  • લેબિયો-રે-ફિશ

  • લેબિયો-કટલા 

  • શાર્ક-સમુદ્રઘોડો 

  • શાર્ક-રે-ફિશ 


83.

કયા પ્રાણીમાં હદય દ્વિખંડી હોય છે ?

  • સમુદ્રઘોડો 

  • શાર્ક 

  • લેમ્પ્રી

  • A, B, C ત્રણેય


84.

કયા વર્ગના ત્વચા ભીંગડાવિહીન અને શ્ર્લેષ્મી હોય છે ?

  • ઉભયજીવી 

  • ચૂષમુખા 

  • સરીસૃપ 

  • A અને B


Advertisement
85.

બાહ્ય ફલન અને અંડપ્રસવી પ્રાણી વર્ગનું ઉદાહરણ કયું છે ?

  •  કાસ્થિમત્સ્ય 

  • અસ્થિમસ્ત્ય 

  • ઉભયજીવી

  • A અને B


86.

પુચ્છમિનપક્ષ અસમાન ધરાવતી મત્સ્ય કઈ છે ?

  • રોહુ 

  • લેબિયો

  • શાર્ક 

  • કટલા 


87. પૃષ્ઠવંશી પ્રાણિઓમાં દેહરચના કેટલા ભાગમાં વહેંચાયેલ છે ? 
  • 1

  • 2

  • 3

  • 4


88.

કાસ્થિ અને અસ્થિમત્સ્યમાં બહિર્કંકાલ કયા પ્રકારના ભીંગડાનું બનેલું છે ?

  • પ્લેકોઈડ 

  • સાયક્લોઈડ 

  • અધિચર્મિય 

  • A અને B


Advertisement
89.

કયા સમુદાયમાં પ્રજનન મીઠા પાણીમાં અને રૂપાંતરણ પછીની અવસ્થા દરિયામાં પસાર થાય છે ?

  • ચૂષમુખા 

  • શીર્ષ મેરુદંડી 
  • પૂચ્છમેરુદંડી 

  • પૃષ્ઠવંશી


90.

કયા સમુદાયમાં ચેતાતંત્ર પોલું, એકવડું, ચેતાકંદવિહીન અને પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે ?

  • પ્રમેરુદંડી 

  • અપૃષ્ઠવંશી

  • મેરુદંડી 

  • અમેરુદંડી 


Advertisement