CBSE
દેડકામાં કયાં માર્ગ અવસારણીમાં ખુલે છે ?
પ્રજનનમાર્ગ
પાચનમાર્ગ
ઉત્સર્જનમાર્ગ
કર્ણપલ્લવનો અભાવ હોય તેવા પ્રાણિઓમાં કોનો સમાવેશ થાય છે ?
કાચબો
ઉંદર
કાંગારું
ચામચિડિયું
ત્રિખંડિય હ્રદય ધરાવતાં પ્રાણિઓમાં કોનો સમાવેશ થાય છે ?
સાલામાન્ડર
લેબિયો
મગર
ક્ટલા
A.
સાલામાન્ડર
ઉભયજીવી, ઉપંગવિહીન ચતુષપાદ પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ?
દેડકો
સાપ
ઈકથીઓફિશ
સાલામાન્ડર
ચારખંડયુક્ત હયય ધરાવતા સરિસૃપમાં કોનો સમાવેશ થાય છે ?
કેમેલિયન
કાચબો
કાચિંડો
મગર
શીત રુધિર ધારાવતા પ્રાણી-વર્ગ કયા છે ?
વિહંગ
સરિસૃપ
ઉભયજીવી
B અને C
રૂપાંતરણ દર્શાવતા પ્રાણી-વર્ગ કયા છે ?
સરિસૃપ
ઉભયજીવી
સંધિપાદ
A અને B
સૌપ્રથમ સ્થળ જ જીવન પસાર કરતાં પૃષ્ઠવંશી પ્રાણી-વર્ગ કયો છે ?
સરિસૃપ
વિહંગ
ઉભયજીવી
સસ્તન
કયાં પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક ઍસિડનો ત્યાગ કરે છે ?
કેમેલિયન
કાચબો
સાપ
A, B, C ત્રણેય
સમુદ્રઘોડામાં મુખ કઈ બાજુ ખૂલે છે ?
પાર્શ્વ
પૃષ્ઠ
અગ્ર
વક્ષ