CBSE
સુવિકસિત ન હોય તેવી ધમની અને શિરાઓ સાથેનું ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર કોની લાક્ષણિકતા છે ?
કોષ્ઠાંત્રિ
સંધિપાદ
મૃદુકાય
વિહંગ
આપેલ આકૃતિમાં P અને Q શું દર્શાવે છે ?
બાહ્યસ્તર, અંતઃસ્તર
અતઃસ્તર, બાહ્યસ્તર
મધ્યગર્ભસ્તર, બાહ્યગર્ભસ્તર
બાહ્યસ્તર, મધ્યસ્તર
નીચેનામાંથી કયું ઉપાંગવિહીન ઉભયજીવી પ્રાણી છે ?
દેડકો
સાલામાન્ડર
ટોડ
ઈકથિઓફિશ
કયું પ્રાણી અસમતાપી છે ?
વહેલ
કાંગારું
કાચબો
પેંગ્વિન
કયા સમુદાયમાં દ્વિગર્ભીસ્તરીય પ્રાણિઓનો સમાવેશ થાય છે ?
કોષ્ઠાંત્રિ
મૃદુકાય
પૃથુકૃમિ
શૂળત્વર્ચી
અળસિયું અબે વંદામાં કઈ એક રચના સમાન છે ?
વક્ષચેતારજ્જુ
ઉત્સર્ગિકા
શ્વાસનળી
બંધ રુધિરાભિસરણતંત્ર
મત્સ્ય શેનું બનેલું બહિર્કંકાલ ધરાવે છે ?
ભીંગડા
અસ્થિ
કાસ્થિ
વાળ
આપેલ આકૃતિમાં P કયા કાર્ય સાથે સંકળાયેલ છે ?
પાચન
પ્રચલન
પરિવહન
ઉત્સર્જન
આપેલ આકૃતિમાં P શું દર્શાવે છે ?
છિદ્ર
શિરા
ધમની
વાલ્વ
D.
વાલ્વ
આપેલ આકૃતિમાં P શું દર્શાવે છે ?
છિદ્રિષ્ઠગુહા
આસ્યક
સ્પોન્જિલા
નિવાપકોષ