Important Questions of પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

Advertisement
141.

નીચેનામાંથી કયો સમુદાય દેહકોષ્થ વગરનો છે ?

  • શૂળત્વચી 

  • પૃથુકૃમિ

  • નુપૂરક 

  • સંધિપાદ 


B.

પૃથુકૃમિ


Advertisement
142.

સૌપ્રથમ સમખંડીય ખંડતા શામા જોવા મળે છે ?

  •  પૃથુકૃમિ 

  • મૃદુકાય

  • નુપૂરક 

  • સંધિપાદ


143.

મધ્યશ્ર્લેષ્મ કોની વચ્ચે આવેલું છે ?

  • મધ્યસ્તરની તરત જ નીચે 

  • મધ્યસ્તર અને અંતઃસ્તર 

  • બાહ્યસ્તર અને અંતઃસ્તર

  • બાહ્યસ્તર અને મધ્યસ્તર


144.

કયાં પ્રાણીઓમાં જડબાનો અબ્ભાવ હોય છે ?

  • લેબિયો, કટલા 

  • સમુદ્રઘોડો, હેગફિશ

  • રિહું, લેબિયો 

  • લેમ્પ્રી, હૅગફિશ


Advertisement
145.

નીચેનામાંથી અંડપ્રસવી સસ્તન પાણી કયું છે ?

  • પેંગ્વિન 

  • સસલું

  • ડોલ્ફિન 

  • બતકચાંચ


146.

ઝિંગાના ઉત્સર્જન અંગનું નામ જણાવો.

  • હરિતપિંડ 

  • નાલકોષ

  • જ્યોતકોષો 

  • ઉત્સર્ગીકા 


147.

કોની હાજરી કે ગેરહાજરીને આધારે મત્સ્યને અસ્થિમસ્ત્ય કે કાસ્થિમત્સ્ય તરીકે ઓળખી શકાય છે ?

  • ઝાલર ઢાંકણ 

  • શ્ર્લેષ્મ

  • પાર્શ્વીય રેખાંગ 

  • મધ્યકર્ણ 


148.

નીચેનામાંથી વિહંગમાં કયું અંગ ગેરહાજર અને રૂપાંતરિત છે ?

  • સ્કંધમેલખા

  • અગ્રઉપાંગ 

  • નિતંબમેલખા  

  • પશ્વઉપાંગ


Advertisement
149.

નીચેનામાંથી કોને ઉભયજીવી તરીકે વર્ગીકૃત કરી શકાય નહિ ?

  • કાચબો 

  • સાલામન્ડર

  • ઈકથીઓફિશ 

  • દેડકો 


150.

વાતાશયો શેમાં જોવા મળે છે ?

  • કાસ્થિમત્સ્ય 

  • અસ્થિમત્સ્ય

  • બરડતારા 

  • તારામાછલી 


Advertisement