CBSE
નીચેનામાંથી કયુ મુક્તજીવી ચપટું કૃમિ છે ?
ફેસીઓલા
ફેરેટીમા
ટેનીઆ
પ્લેનેરિયા
દેડકામાં કયા પ્રકરની ગુહા જોવા મળે છે ?
કૂટગૂહા
રક્તગુહા
સ્ક્રિઝોસીલ
આંત્રકોષ્ઠ
નીચેનામાંથી કયા પ્રાણીને યક્ષિકા હોય છે.
ડ્યુગેસિયા
બોગનવેલિયા
સિલિસ )
May fly (મેફલાય
કયા પ્રાણીને કૂટગૂહા હોય છે ?
એમીઆ
લેપીસ્મા
ડ્રેગન ફ્લાય
વાઉચેરેરીયા બેન્ક્રોફટી
નીચેનામાંથી કયું પ્રાણીને લોફોફર ધરાવે છે ?
ગરોળી
હાર્ટ-અર્ચિન
વેલ્ડહેમિયા
વેલેગો
B.
હાર્ટ-અર્ચિન
નીચેનામાંથી કયું સુત્રકૃમી પરોપજીવી સૌપ્રથમ શોધાયું ?
એસ્કેરિસ લુમ્બ્રિકોઈડસ
ડ્રેક્યુનકુલસ મેડીનેન્સીસ
એન્સાયક્લોસ્ટોમા ડ્યુઓડેનાલે
એન્ટોરિબિયસ વર્મીક્યુલારીસ
ખૂબ જ રૂપાંતરિત નુપુરક
એરેનીકોલ
પોન્ટોબ્ડેલા
હિરૂડો મેડીસિનાલીન
કીયોપ્ટેરસ
હવે, પ્રજીવનો પ્રાણીસૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવતો નથી કારણ કે, તેઓ
એકકોષીય સુકોષકેન્દ્રી છે.
મોટા ભાગે અસમમિતિ છે.
એકકોષીય આદિકોષકેન્દ્રી છે.
બહુકોષીય આદિકોષકેન્દ્રી છે.
નીચેનામાંથી કયા વર્ગમાં બહુરૂપતા બહુ સ્પષ્ટ જોવા મળે છે ?
ગેસ્ટ્રોપોડા
યુસિસ્ટોડા
હાઈડ્રોઝુઆ
ક્રિનોઈડીયા
કયુ પ્રાણી સુકોષકેન્દ્રા એકકોષીય છે ?
મોટ્રે જેલી ફિશ
સી લેમન
સિનેપ્ટા
સૂર્ય જંતુક