Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

151.

દેડકામાં કયા પ્રકરની ગુહા જોવા મળે છે ?

  • કૂટગૂહા 

  • રક્તગુહા

  • સ્ક્રિઝોસીલ 

  • આંત્રકોષ્ઠ 


152.

હવે, પ્રજીવનો પ્રાણીસૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવતો નથી કારણ કે, તેઓ

  • એકકોષીય સુકોષકેન્દ્રી છે. 

  • મોટા ભાગે અસમમિતિ છે.

  • એકકોષીય આદિકોષકેન્દ્રી છે. 

  • બહુકોષીય આદિકોષકેન્દ્રી છે. 


Advertisement
153.

નીચેનામાંથી કયુ મુક્તજીવી ચપટું કૃમિ છે ?

  • ફેસીઓલા 

  • ફેરેટીમા

  • ટેનીઆ 

  • પ્લેનેરિયા 


C.

ટેનીઆ 


Advertisement
154.

નીચેનામાંથી કયા વર્ગમાં બહુરૂપતા બહુ સ્પષ્ટ જોવા મળે છે ?

  • ગેસ્ટ્રોપોડા

  • યુસિસ્ટોડા 

  • હાઈડ્રોઝુઆ 

  • ક્રિનોઈડીયા 


Advertisement
155.

કયા પ્રાણીને કૂટગૂહા હોય છે ?

  • એમીઆ 

  • લેપીસ્મા

  • ડ્રેગન ફ્લાય 

  • વાઉચેરેરીયા બેન્ક્રોફટી


156.

ખૂબ જ રૂપાંતરિત નુપુરક

  • એરેનીકોલ 

  • પોન્ટોબ્ડેલા 

  • હિરૂડો મેડીસિનાલીન

  • કીયોપ્ટેરસ 


157.

નીચેનામાંથી કયું પ્રાણીને લોફોફર ધરાવે છે ?

  • ગરોળી 

  • હાર્ટ-અર્ચિન

  • વેલ્ડહેમિયા 

  • વેલેગો 


158.

નીચેનામાંથી કયું સુત્રકૃમી પરોપજીવી સૌપ્રથમ શોધાયું ?

  • એસ્કેરિસ લુમ્બ્રિકોઈડસ 

  • ડ્રેક્યુનકુલસ મેડીનેન્સીસ

  • એન્સાયક્લોસ્ટોમા ડ્યુઓડેનાલે 

  • એન્ટોરિબિયસ વર્મીક્યુલારીસ 


Advertisement
159.

નીચેનામાંથી કયા પ્રાણીને યક્ષિકા હોય છે.

  • ડ્યુગેસિયા

  • બોગનવેલિયા 

  • સિલિસ ) 

  • May fly (મેફલાય


160.

કયુ પ્રાણી સુકોષકેન્દ્રા એકકોષીય છે ?

  • મોટ્રે જેલી ફિશ 

  • સી લેમન

  • સિનેપ્ટા 

  • સૂર્ય જંતુક 


Advertisement