Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

211.

મેરૂદંડી પ્રાણીઓની ટ્કાવારી કેટલી છે ?

  • 3.5% 

  • 20.35% 

  • 70-80% 

  • 90-95%


212.

.............. દ્વારા ટ્યુનિસીનનો સ્ત્રાવ થાય છે.

  • ધમનિય ગુહાનાં કોષો

  • બાહ્યચર્મિય કોષો 

  • મધ્યચર્મિય કોષો 

  • અંતઃચર્મિય કોષો 


213.

નીચેનામાંથી કયા પ્રાણીઓ શિર્ષ મેરૂદંડીનાં સભ્યો છે ?

  • પેટ્રોમાયઝોન અને મિક્ઝાએન 

  • સિઓના અને એપેન્ડિક્યુલારિયા

  • રહેબ્ડોપ્લ્યુરા અને એમ્ફિઓકસસ 

  • બ્રેન્કિયોસ્ટોમા અને એસીમેટ્રોન 


214.

ઈલાઝમોબ્રેન્કનું સક્ષિય અંતઃકંકાલ શાનું બનેલું છે ?

  • અસ્થિ 

  • કાચાભ ઉપાસ્થિ

  • ઉપાસ્થિ 

  • અસ્થિયુક્ત ઉપાસ્થિ 


Advertisement
215.

સામિ મેરૂદંડીની શરીર દિવાલ ........... ની બનેલી હોય છે.

  • બાહ્યચર્મ અને ચર્મ બંને 

  • શ્લેષ્મ ગ્રંથિ

  • ફક્ત બાહ્યચર્મ 

  • ફક્ત ચર્મ 


216.

પૂચ્છ મેરૂદંડીનું ઉત્સર્જન અંગ કયું છે ?

  • વૃક્કકોસઃઇકાઓ 

  • ચેતાગ્રંથિ 

  • જઠર નિર્ગમી ગ્રંથિ

  • ઉપરનાં બધાં જ


217.

.................... માં મેરૂદંડ પૂચ્છ પૂરતો જ સિમિત છે.

  • શિર્ષમેરૂદંડી

  • બધા મેરૂદંડી 

  • સામિ મેરૂદંડી 

  • પૂચ્છમેરૂદંડી 


Advertisement
218.

વૃદ્ધ સ્ત્રી જેવા કરચલી યુક્ત ઓષ્ઠ .............. માં જોવા મળે છે.

  • મિકઝન 
  • મ્યુકોઝ સ્નેક ફીશ 

  • લેમ્પી 

  • ઉપરનાં બધા જ


A.

મિકઝન 

Advertisement
Advertisement
219.

આદિમેરુદંડીના મૂત્રપિંડો ............... છે.

  • પર્શ્વવૃક્ક

  • પૂર્ણવૃક્ક

  • આદિવૃક્ક 

  • મધ્યવૃક્ક 


220.

નીચેનામાંથી કયું પ્રાણી સ્થાયી છે ?

  • એમ્ફિઓક્સસ

  • પેટ્રોમાયઝોન

  • બાલાગ્નોલોસસ 

  • હર્ડમેનિયા 


Advertisement