CBSE
પેટ્રોમાયઝોનનો ............. મા સમાવેશ કરવામાં આવ્યો છે.
ચતુષ્પાદ
મત્સ્યવર્ગ
હનુવિહિન
શીર્ષ મેરુદંડી
આફ્રિકાની લન્ગફિશનું ઉદાહરણ કયું છે ?
પ્રોટોપ્ટેરસ
લેપિડોસીરેન
કેરાટોડ્સ
લેપિડોસ્ટીય્સ
શાર્ક અને રયમાં નીચેનામાંથી શું મૈથુન અંગોની રચના કરે છે ?
આલિંગક
શિશ્ન
કૂટશિશ્ન
અર્ધશિશ્ન
એમોસીએટ ડિમ્ભ ............ સભ્ય છે.
એમ્પ્ફિઓક્સસ
બાલાનોગ્મલોસસ
પેટ્રોમાયઝોન
મિક્ઝિન
.............. મા વાતાશયો કે ફેફસાં તરીકે કાર્ય કરે છે.
પ્રોપેપ્ટેરસ
બેટ્ટા
સ્કોલિઓડોન
રાઈનોબેટ્સ
જળઘોડો એ “See horse” કહેવાય છે, કારણ કે .........
તેની પુંછ ઘોડા જેવી છે.
તે ઘોડાની દોડ જેવુ ઝડપથી તરે છે.
તેની તુન્ડ ઘોડાની તુન્ડ જેવી છે.
તે ઘોડા જેવું શરીર ધરાવે છે.
નીચેનામાંથી કયુ સામાન્ય રીતે જરાયુજ હોય છે ?
અસ્થિમત્સ્ય
શાર્ક
લન્ગ ફિશ
કેટ ફિશ
પેટ્રોમાયઝોન અને મિક્ઝિન વાસ્તવિક મત્સ્ય ગણાય નહિ, કારણ કે …………….
તેઓમાં પ્રચ્છદ ગેરહાજર હોય છે.
યુગ્મિત મીનપક્ષો અને જડબાં ગેરહાજર હોય છે.
તેમાં અયુગ્મિત મીનપક્ષોનો અભાવ હોય છે.
તેને વર્તૂળીય મૂખ હોય છે.
જડબાવિહિન એમ્રૂદંડીને .................. માં મૂકવામાં આવે છે.
પૃષ્ઠવંશી
સુમેરુદંડી
હનુવિહિન
હનુધારી
પ્રોટોપ્ટેરસ, લેપિડોસિરેન અને નીઓકેરાટોડસ નામની ત્રણ લન્ગ ફિશ અનુક્રમે વિશ્વના કયા દેશમાંથી મળી આવે છે ?
ભારત, આફ્રિકા અને સાઉથ અમેરિકા
સાઉથ અમેરિકા, ઈન્ગ્લૅન્ડ અને આફ્રિકા
આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન
આફ્રિકા, સાઉથ અમેરિકા અને ઑસ્ટ્રેલિયા
D.
આફ્રિકા, સાઉથ અમેરિકા અને ઑસ્ટ્રેલિયા