Important Questions of પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

241.

શાર્ક અને રયમાં નીચેનામાંથી શું મૈથુન અંગોની રચના કરે છે ?

  • આલિંગક

  • શિશ્ન 

  • કૂટશિશ્ન 

  • અર્ધશિશ્ન 


242.

પેટ્રોમાયઝોનનો ............. મા સમાવેશ કરવામાં આવ્યો છે.

  • ચતુષ્પાદ 

  • મત્સ્યવર્ગ

  • હનુવિહિન 

  • શીર્ષ મેરુદંડી 


243.

નીચેનામાંથી કયુ સામાન્ય રીતે જરાયુજ હોય છે ?

  • અસ્થિમત્સ્ય

  • શાર્ક 

  • લન્ગ ફિશ 

  • કેટ ફિશ 


244.

.............. મા વાતાશયો કે ફેફસાં તરીકે કાર્ય કરે છે.

  • પ્રોપેપ્ટેરસ 

  • બેટ્ટા

  • સ્કોલિઓડોન 

  • રાઈનોબેટ્સ 


Advertisement
245.

એમોસીએટ ડિમ્ભ ............ સભ્ય છે.

  • એમ્પ્ફિઓક્સસ 

  • બાલાનોગ્મલોસસ

  • પેટ્રોમાયઝોન 

  • મિક્ઝિન 


246.

પ્રોટોપ્ટેરસ, લેપિડોસિરેન અને નીઓકેરાટોડસ નામની ત્રણ લન્ગ ફિશ અનુક્રમે વિશ્વના કયા દેશમાંથી મળી આવે છે ?

  • ભારત, આફ્રિકા અને સાઉથ અમેરિકા 

  • સાઉથ અમેરિકા, ઈન્ગ્લૅન્ડ અને આફ્રિકા

  • આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન 

  • આફ્રિકા, સાઉથ અમેરિકા અને ઑસ્ટ્રેલિયા 


247.

જળઘોડો એ “See horse” કહેવાય છે, કારણ કે .........

  • તેની પુંછ ઘોડા જેવી છે. 

  • તે ઘોડાની દોડ જેવુ ઝડપથી તરે છે.

  • તેની તુન્ડ ઘોડાની તુન્ડ જેવી છે. 

  • તે ઘોડા જેવું શરીર ધરાવે છે. 


248.

આફ્રિકાની લન્ગફિશનું ઉદાહરણ કયું છે ?

  • પ્રોટોપ્ટેરસ 

  • લેપિડોસીરેન 

  • કેરાટોડ્સ

  • લેપિડોસ્ટીય્સ 


Advertisement
249.

પેટ્રોમાયઝોન અને મિક્ઝિન વાસ્તવિક મત્સ્ય ગણાય નહિ, કારણ કે …………….

  • તેઓમાં પ્રચ્છદ ગેરહાજર હોય છે. 

  • યુગ્મિત મીનપક્ષો અને જડબાં ગેરહાજર હોય છે.

  • તેમાં અયુગ્મિત મીનપક્ષોનો અભાવ હોય છે. 

  • તેને વર્તૂળીય મૂખ હોય છે. 


Advertisement
250.

જડબાવિહિન એમ્રૂદંડીને .................. માં મૂકવામાં આવે છે.

  • પૃષ્ઠવંશી 

  • સુમેરુદંડી

  • હનુવિહિન 

  • હનુધારી 


C.

હનુવિહિન 


Advertisement
Advertisement