Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

111. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : વંદામાં શ્વસનછિદ્રોની દસ જોડ આવેલી છે.
કારણ R : તે પૈકી ચાર જોડ ઉરસ અને 6 જોડ ઉરસપ્રદેશમાં હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

112. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : વંદાનું રુધિરાભિસરણતંત્ર ખુલ્લા પ્રકારનું છે.
કારણ R : વંદાનું રુધિર પરિવહન માત્ર રુધિરવાહિનીમાં થાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

113. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અળસિયું ઉભયલીંગી પ્રાણી છે.
કારણ R : અળસિયાનો વિકાસ સીધો થાય છે, એટલે કે વિકાસ દરમિયાન ડીંભ બનતા નથી.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

114. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અળસિયાં ખેડુતમિત્ર તરીકે ઓળખાય છે.
કારણ R : તે માટીમાં દર બનાવે છે અને તેથી તે છિદ્રાળુ બનતા વિકાસ પામતી વનસ્પતિને શ્વસન માટે પ્રાણવાયુ પૂરો પાડે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

Advertisement
115. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : વંદો સર્વભક્ષી પ્રાણી છે.
કારણ R : વંદો પોતાના સ્પર્શકોની મદદથી ખોરાક શોધે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

116. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : વંદાનું હદય 13 ખંડોનું બનેલું છે.
કારણ R : હદયના પહેલા ત્રણ ખંડો ઉરસ અને બાકીના 10 ખંડો ઉદરપ્રદેશમાં આવેલા છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

117. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : વંદામાં અપૂર્ણ પાચનમાર્ગ હોય છે.
કારણ R : વંદામાં શીર્ષના અગ્ર છેડે મુખદ્વાર આવેલાં છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

118. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અળસિયામાં હિમોગ્લોબીન એ રક્તકણ્માં દ્રાવ્ય થાય છે.
કારણ R : અળસિયામાં રુધિરકોષો ભક્ષકકોષો પ્રકારના છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

Advertisement
119. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : વંદાનાં મધ્યાત્ર સાથે આઠ નલિકામય અંધાત્રો જોડાયેલા છે.
કારણ R : વંદામાં પેષણીનાં પોલાણમાં કાઈટીનના બનેલ 8 દાંત આવેલા છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

120. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અલસિયામાં પાંચ પછીના દરેક ખંડમાં વક્ષ બાજુએ ચેતાકંદોની એક જોડી આવેલી છે. તે વક્ષચેતારજ્જુ તરીકે ઓળખાય છે.
કારણ R : અળસિયામાં ચેતાકંદની એક જોડ વક્ષબાજુએ ત્રીજા ખંડના પશ્વ ભાગમાં આવેલી છે. તેને અધોકંઠનાલીય ચેતાકંદ કહે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

Advertisement