CBSE
વંદામાં આવેલા ઉપાંગોમાં ખંડની સંખ્યાં .............. છે ?
3
5
6
9
માદા વંદાના ઉદરમાં અધોકવચ સંખ્યા .......... છે ?
6
7
8
9
વંદામાં આવેલ અધોજમ્ભ
દાંત વિનાનું નાનું જડબું હોય છે.
લાંબું તથા ગુંચળામય હોય છે.
નાના અને દળવા માટેનાં દાંત યુક્ત હોય
લાંબુ તથા અણીદાર હોય છે.
સ્થાનને આધારે વંદાનું શિર્ષ ............... તરીકે જાણીતું છે.
અધોહનુ
ઉપરી હનુ
અધોકંઠનાલીય
અધિમસ્તિષ્ક
કઈ રચના વંદામાં અધો ઓષ્ઠ તરીકે જાણીતી છે ?
ચિબુકાંગ
અધઃચિબુકાંગ
અધિજમ્ભ
વક્ષજમ્ભ
પેરિપ્લેનેટમાં આવેલી જીભ જેવી રચના ........... છે ?
અધોકંઠનાલિય
અધિજ્મ્ભ
વક્ષજમ્ભ
જમ્ભ
અમીબામાં આવેલા કૂટપગ ............. સાથે સમનતા ધરાવે છે.
ન્યુકોસોલેનિયાનાં કંટકો
ટેનિયામાં ચૂષકો
વંદાના પગ
સસલાંના પગ
............... માં અવિકસિત પાંખો આવેલી હોય છે.
મચ્છર
વંદો
બ્લાટા
માખી
વંદાની પાંખો મુખ્યત્વે ........... માં મદદ કરે છે.
પ્રજનનનો સાથીન શોધવા
રક્ષણ આપવા
ઈંડા મુકવા
ખોરાક પકડવા
Periplaneta Americana એ Blanta orientalis કરતા કઈ રીતે જુદો પડે છે ?
માત્ર પ્રથમ જોડ પાંખાનો વિકાસ થયેલ હોય છે.
પાંખની બીજી જોડ સુવિકસિત હોય છે.
સુવિકસિત પાંખો
પાંખો ગેરહાજર હોય છે.