CBSE
વંદામાં પાચનકેરિયામાં લાઈપેઝ ઉત્સેચક લિપિડ પદાર્થોને શેમાં ફેરવે છે ?
એમિનોઍસિડ
ફેટીઍસિડ અને ગ્લિસરોલ
શર્કારાઓ
આપેલ તમામ
વંદામાં શ્વસનનલિકાની અંતિમ શખાને શું કહે છે ?
સૂક્ષ્મ શ્વાસકોટર
સુક્ષ્મ શ્વાસ વાહિકા
સૂક્ષ્મ શ્વાસનલિકા
સૂક્ષ્મ શ્વાસનળી
........ એ ,આલ્પિધીયનનલિકાઓ છે.
કીટકનાં શ્વસતાંગો
કીટકનાં ઉત્સર્ગ અંગો
દેડકાનાંં ઉત્સર્ગ અંગો
અળસિયાનાં ઉત્સર્ગ અંગો
વંદામાં શ્વસનછિદ્રોની સંખ્યા ......... હોય છે.
2 ઉરસમાં અને 8 ઉદરમાં
3 ઉરસમાં અને 7 ઉદરમાં
4 ઉરસમાં અને 6 ઉદરમાં
5 ઉરસમાં અને 5 ઉદરમાં
x ઉત્સેચકો પ્રોટીનના ઘટકોનું y માં રુપાંતરણ કરે છે.
x=પ્રોટીઓલાટીક, y=એમિનોઍસિડ
x=એમાઈલેઝ, y=એમિનોઍસિડ
x=પ્રોટીઓલાયટિક, y=ફેટીઍસિડ
x=લાયપેઝ, y=ફેટેઍસિડ
વંદાનાં પરિવહન તંત્ર વિશે સત્ય વિધાન કયું છે ?
તેમાં હદય 13 ખંડોનું બનેલ છે અને દરેક ખંડમાં બે મુખિકાઓ આવેલી છે.
રુધિરનું પરિવહન પેશીઓ મદદ વગર થાય છે.
તેમાં જટિલ પ્રકારનું પરિવહન તંત્ર હોય છે.
તેમાં બંધ પ્રકારનું પરિવહન તંત્ર હોય છે.
વંદાનું રુધિર મુખ્યત્વે ......... અને ........ નું બનેલું છે.
રુધિરરસ અને નિશ્ચિત આકારના કોષો
રુધિરરસ અને રક્તકણ
રુધિરરસ અને હિમોગ્લોબીન
રુધિરરસ અને અનિશ્ચિત આકારના કોષો
વંદાના શ્વસનછિદ્રોની દીવાલ શેમાંથી નિર્માણ પામેલી છે ?
ગ્રંથિમય કોષો
દ્રઢલોમાંથી
માસ્ટ કોષો
તંતુઘટક પેશી
સ્ટાર્ચ શર્કરાઓ.
પ્રોટીઓલાયટિક
સુક્રેઝ
x=એમાઈલેઝ
લાઈપેઝ
વંદાના હદયના પહેલા x ખંડો ઉરસપ્રદેશમાં અને બાકીના y ખંડો ઉદરપ્રદેશમાં આવેલા છે.
x=ત્રણ, y=દસ
x=ચાર, y=નવ
x=દસ, y=ત્રણ
x=સાત, y=છ