CBSE
અળસિયાંમાં આંતરડાની પૃષ્ઠદિવાલ પરથી આંત્રગુહામાં લટકતી ભિત્તિભંજ નામની કરચલી જેવી રચના કયા ખંડોમાં આવેલી હોય છે ?
15થી આગળના તમામ
5 થી 9
9 થી 14
26 થી 95
નર અને માદા વંદાને કયા મુદ્દ પરથી જુદા પાડી શકાય છે ?
માદામાં પુચ્છકંટિકા અને સ્પર્શક
નરમાં પુચ્છકંટિકા
માદામાં પુચ્છશૂળ
A અને B બંને
અળસિયામાં શુક્ર સંગ્રહાશયનાં છિદ્રો કયા ખંડમાં હોય છે ?
10/11, 11/12, 12/13, 13/14
4/5, 5/6, 6/7, 7/8
5/6, 6/7, 7/8, 8/9
9/7, 7/8, 8/9, 9/10
C.
5/6, 6/7, 7/8, 8/9
અળસિયાને ..........
બે આંખો હોય.
ઘણી આંખો હોય.
એક આંખ હોય.
આંખ ન હોય.
અળસિયામાં રુધિરના.........
રક્તકણમાં હિમોગ્લોબીન હોવાથી લાલ દેખાય છે.
રુધિરસમાં હિમોગ્લોબિન હોવાથી લાલ દેખાય છે.
રક્તકણ હિમોસાતનિન હોવાથી ભૂરું દેખાય છે.
રુધિરરસમાં હિમોસાયનિન હોવાથી ભૂરું દેખાય છે.
અળસિયા ખોરાક શેમાંથી મેળવે છે ?
જમીનમાં રહેલા કીટકોમાંથી
વનસ્પતિનાં તાજા ખરી પડેલાં પર્ણોમાંથી
જમીનમાં સડેલાં અને ખરેલાં પર્ણો તેમજ કાર્બનિક દ્રવ્યોમાંથી
જીવંત વનસ્પતિમાંથી
અળસિયાં માટે સાચી જોડ કઈ છે ?
ભિત્તિભંજ – 26 થી 95 ખંડ
શુક્રપિંડ – 10 થી 14 ખંડ
મુખગુહા – 1 થી 5 ખંડ
જથર – 11 થી 12 ખંડ
અળસિયાં ના શ્વસનની ક્રિયા માટે સત્ય શું છે ?
હવામાંથી O2 પ્રસરીને રક્તકણમાંના હિમોગ્લોબિન સાથે સંયોજાય છે.
તેમાં અજારક શ્વસન થાય છે.
વાતાવરણમાંથી O2 રુધિરમાં પ્રસરે છે અને રુધિરરસના હિમોગ્લોબિન સાથે સંયોજાય છે.
O2 ના વહનમાં રુધિર કોઈ મહત્વનો ભાગ ભજવતું નથી.
અળસિયા માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે ?
કંઠનાલિય અને વિટૅપેય ઉત્સર્ગીકા આંત્રોત્સર્ગીય છે.
ત્વચીય અને વિટપીય ઉત્સર્ગીકા આંત્રોત્સર્ગી છે.
ત્વચીય અને કંઠનાલીય ઉત્સર્ગીકા બાહ્યોત્સર્ગી છે.
કંઠનલિય અને વિટપીય ઉત્સર્ગીકા બાહ્યોત્સર્ગી છે.
અળસિયાંમાં શુક્ર સંગ્રહાલયનું કાર્ય શું છે ?
મૈથુનક્રિયા બાદ ફ્લનની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે.
મૈથુનક્રિયા દરમિયાન સાથી અળસિયા તરફથી મળેલા શુક્રકોષોનો સંગ્રહ કરે છે.
શુક્રકોષોનો પરિપક્વનમાટેનું સ્થળ છે.
શુક્રકોષ ઉત્પાદન માટે ઉપયોગી છે.