Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

51.

વંદામાં પુચ્છશૂળએ કયું અંગ છે ?

  • શ્વસન

  • પ્રજનન 

  • ઉત્સર્જન 

  • ધ્વનિસંવેદી 


52.

વંદાનું શીર્ષ બધી દિશામાં સરળતાથી હલનચલન કરી શકે છે કારણ કે ..........

  • શીર્ષ એ ઉદર સાથે જોડાઈને

  • વંદાનું શીર્ષ છ ખંડોનું બનેલું હોવાથી. 

  • શીર્ષ એ ઉરસ સાથે પાતળી સ્થિતિસ્થાપક નાજુક ગ્રીવા વડે જોડાયેલું છે. 

  • વંદામાં મુખાંગોની રચનાને કારણે 


53.

વંદામાં ચલનપાદનો ઉદ્દભવ ક્યાંથી થાય છે ?

  • ઉરસની પૃષ્ઠ બાજુથી 

  • ઉરસની પર્શ્વ બાજુથી 

  • ઉરસની વક્ષ બાજુથી 

  • આ માંથી એક પણ નહિ.


54.

વંદાના મુખમાં અગ્રભાગે શું આવેલ હોય છે ?

  • મુખખાંચ

  • મુખાંગો 

  • તુંડ 

  • પુચ્છશીળ 


Advertisement
55.

વંદાના શીર્ષ પર x જોડ y અને z આકારની આંખ આવેલી છે.

  • x=એક જોડ, y=અદંડી, z= સાદી અને ગોળાકાર

  • x=એક જોડ, y= સંદડી, z=સંયુક્ત અને ગોળાકાર 

  • x=બે જોડ, y= સદંડી, z=સંયુક્ત અને ગોળાકાર 

  • x=એક જોડ, y= અદંડી, z=સંયુક્ત અને વૃક્કાકાર 


56.

વંદામાં દસમાં ઉપરીકવચ સાથે કઈ રચના સંકળાયેલ હોય છે ?

  • અર્બુદ

  • પુચ્ચકંટિકા 

  • પુચ્છશૂળ 

  • કીટગુલ્ફ 


Advertisement
57.

વંદામાં મુખાંગો માટે નીચે પૈકીકયું સાચું છે ?

  • એક જોડ અધોજમ્ભ, એક જોડ અધિજમ્ભ, પ્રથમ જમ્ભ અને દ્વિતીયજમ્ભ

  • એક જોડ પ્રથમ જમ્ભ, એક જોદ દ્વિતીય જમ્ભ, અધોજમ્ભ અને અધિજમ્ભ 

  • એક જોડ દ્વિતીય જમ્ભ, એજ જોડ અધિજમ્ભ, પ્રથમ જમ્ભ અને અધોજમ્ભ

  • એક જોડ અધોજમ્ભ, એક જોડ પ્રથમ જમ્ભ, દ્વિતિય જમ્ભ અને અધિજમ્ભ 


D.

એક જોડ અધોજમ્ભ, એક જોડ પ્રથમ જમ્ભ, દ્વિતિય જમ્ભ અને અધિજમ્ભ 


Advertisement
58.

નરવંદામાં જનનછિદ્ર ઉદરના કયા ખંડમાં ખૂલે છે ?

  • આઠમા 

  • સાતમા 
  • નવમા 

  • દસમાં


Advertisement
59.

વંદામાં પાંખોનો ઉદ્દભવ ક્યાંથી થાય છે ?

  • ઉરસની પૃષ્ઠ બાજુથી 

  • ઉરસની વક્ષ બાજુથી 

  • ઉરસની પર્શ્વ બાજુથી 

  • આ માંથી એક પણ નહિ.


60.

વંદાનું શીર્ષ ઉરસ સાથે શેનાથી જોડાયેલ હોય છે ?

  • લાળગ્રંથી

  • ગ્રીવા 

  • ગરદન 

  • અન્નનળી 


Advertisement