Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌

Multiple Choice Questions

51.

સમગ્ર શરીરમાંનું અશુદ્વ રુધિર કેટલી મહાશિરાઓ દ્વારા શિરાકોટરમાં ઠલવાય છે ?

  • એક 

  • બે 

  • ત્રણ 

  • ચાર


Advertisement
52.

દેડકાની કોષ્ઠાંત્રીય ધમની શરીરનાં કયાં અંગોને રુધિર પહોંચાડે છે ?

  • મૂત્રપિંડને

  • જનનાંગોને 

  • પાચનમાર્ગને 

  • પશ્વઉપાગને 


C.

પાચનમાર્ગને 


Advertisement
53.

દરેક અગ્રમહાશિરામાં સ્રુધિર કોના દ્વારા ભેગું થાય છે ?

  • અધોક્ષકશિરા 

  • બાહ્યગ્રીવા 

  • અનામિકા 

  • આપેલ તમામ


54.

દેડકાના અગ્રમજજમાં નીચે પૈકી કયા ભાગોનો સમાવેશ થાય છે ?

  • એકજોડ ઘ્રાણપિંડ, અનુમસ્તિષ્ક અને લંબમજ્જા

  • એક જોડ ઘ્રાણપિડ બે મોટાદ્વષ્ટિપિંડ અને આંતરમસ્તિષ્ક 

  • એક જોડ ઘ્રાણપિંડ, એકજોડ બૃહદમસ્તિષ્ક ગોળાર્ધ અને લંબમજ્જા 

  • એક જોડ ઘ્રાણપિંડ, એકજોડ બૃગદમ આંતરમસ્તિષ્ક 


Advertisement
55.

ફેફસાં અને ત્વચા દ્વારા O2 યુક્ત રુધિર→P→Q→R→ ક્ષેપક

  • P= કર્ણક – ક્ષેપકવાલ્વ, Q-ડાબું કર્ણક, R=ફુસ્ફુસીય શિરા

  • P=ફુપ્ફુસીય શિરા, Q=ડાબું કર્ણક, R=કર્ણક-ક્ષેપકવાલ્વ 

  • P=ફુપ્ફુસીય ધિરા, Q=જમણું કર્ણક, R=કર્ણક-ક્ષેયક વાલ્વ

  • P=શિરાઓ, Q=શિરાકોટર, R=જમણું કર્ણક, ક્ષેપક 


56.

બે દૈહિક કમાનો પાછળની તરફ લંબાઇ અને જોડાઇને શેની રચના કરે છે ?

  • પૃષ્ઠમહાધમની 

  • વક્ષમહાધમની

  • પૃષ્ઠમહાકોટર 

  • વક્ષમહાકોટર


57.

આંતરમસ્તિષ્કની અને  કોથળી જેવો ભાગ આવેલ છે. અને z કહે છે.

  • x-વક્ષ બાજુ y-એક પોલો દ્વિખંડીય z-અનુમસ્તિષ્ક 

  • x-પૃષ્ઠબાજુ, y-એક પોલો દ્વિખંડીય, z-મસ્તિષ્ક નિવાપ

  • x-વક્ષબાજુ y-એક પોલો દ્વિખંડીય z-મસ્તિષ્ક નિવાપ

  • x-વક્ષબાજુ, y-બે પોલા દ્વિખંડીય, z-મસ્તિષ્ક નિવાપ


58.

દેડકાના શિરાઓમાં રહેલું રુધિર જમણા કર્ણકમાં દાખલ થતા પહેલાં કયા અંગમાંથી પસાર થાય છે ?

  • શિરાકોટર 

  • ધમનીકોટરા 

  • લસિકાકોટર 

  • એક પણ નહી


Advertisement
59.

દેડકાના શિરાકોતરમાં રહેલું દુધિર હ્રદયના કયા ખડમાં ઠલવાય છે ?

  • ડાબું કર્ણક

  • જમણું ક્ષેપક 

  • ડાબું ક્ષેપક 

  • જમણું કર્ણક 


60.

મગજ માં આવેલું છે અને y માં રક્ષાયેલ હોય છે.

  • x-શીર્ષ, y-ધડ

  • x-શીર્ષ, y-મસ્ટકપેટી 

  • x-શીર્ષ, y-ગરદન 

  • x-તુંડ, y-મસ્તકપેટી 


Advertisement