Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌

Multiple Choice Questions

61.

દેડકાના મધ્યમગજમાં X અને Y ગોઠવાયેલા Z નો સમાવેશ થાય છે.

  • X-બે મોટા, અંડાકાર, Y-ઊભા, Z-ઘ્રાણપિંડ 

  • X-બે મોટા, ગોળાકાર, Y-ત્રાંસા Z-દ્વષ્ટિપિંડ

  • X-બે મોટા, ગોળાકાર Y-ઊભા Z-દ્વષ્ટિપિંડ 

  • X-બે મોટા, અંડાકાર, Y-ત્રાંસા Z-દ્વષ્ટિપિંડ 


Advertisement
62.

દેડકામાં પશ્વમગજ શેનું બનેલ છે ?

  • ઘ્રાણપિંડ, દ્વષ્ટિપિંડ અને લંબમજ્જાનું 

  • અનુમસ્તિષ્ક, પશ્વાનું મસ્તિષ્ક અથવા લંબમજ્જાનું

  • અનુમસ્તિષ્ક અને આંતરમસ્તિષ્કનું 

  • અનુમસ્તિષ્ક અને મસ્તિષ્કનિવાયનું 


B.

અનુમસ્તિષ્ક, પશ્વાનું મસ્તિષ્ક અથવા લંબમજ્જાનું


Advertisement
63. દેડકામાં મગજમાંથી X જોડ મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી Y જોડ કરોડરજ્જુચેતાઓ ઉદભવે છે.
  • X=11, Y=8 

  • X=10, Y=8 

  • X=9, Y=10 

  • X=10, Y=9 


64.

અનુકંપી ચેતાતત્ર હ્રદયનાં સ્પંદનોને x બનાવે છે જ્યારે પરાનુકંપી ચેતાતંત્ર હ્રદયનાં સ્પંદનોને y પાડે છે.

  • x-ધીમા y-મધ્યમ

  • x-વેગીલાં, y-ધીમા 

  • x-ધીમા y-વેગીલા 

  • x-મધ્યમ y-ધીમા 


Advertisement
65.

દેડકામાં કરોડરજ્જુનો પશ્વ છેડો કયા નામથી ઓળખાય છે ?

  • કોષરસતંતુ 

  • સફેદતંતુ

  • અવસાનતંતુ 

  • પિતતંતુ 


66.

દેડકાનાં સંવેદાગોમાંથી કયાં સંવેદાગો સુયોજિત રચનાઓ ધરાવે છે ?

  • કર્ણ, નસકોરાના અસ્તર

  • આંખ, ત્વચા 

  • આંખ, કર્ણ

  • જીભ, કર્ણ 


67.

દેડકામાં x સ્પર્શસંવેદી y સ્વદસંવેદી અને z માં ધ્રાણસંવેદી રચનાઓ આવેલી છે.

  • x-જીભ, y-ત્વચા, z-અંત:કર્ણ 

  • x-જીભ, y-ત્વચા, z-નસકોરાના અસ્તર 

  • x-ત્વચા, y-જીભ, z-નસકોરાના અસ્તર

  • x-ત્વચા, y-નસકોરાના અસ્તર, z-જીભ 


68.

દેડકામાં રાસાયણિક નિયામકો કયા છે ?

  • લિપિડ

  • વિટામિનો 

  • પ્રોટિન 

  • અંત:સ્ત્રાવો 


Advertisement
69.

મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ વડે બનતી રચના કઈ છે ?

  • અનુકંપી ચેતાતંત્ર

  • પરિઘવર્તી ચેતાતંત્ર 

  • પરાનુકંપી ચેતાતંત્ર 

  • મધ્યસ્થ ચેતાતંત્ર 


70.

મગજ અને કરોડરજ્જુ વડે બનતી રચના કઈ છે ?

  • અનુકંપી ચેતાતંત્ર

  • પરિઘવર્તી ચેતાતંત્ર 

  • પરાનુકંપી ચેતાતંત્ર 

  • મધ્યસ્થ ચેતાતંત્ર


Advertisement