CBSE
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : દેડકાની ત્વચા ભેજયુક્ત, લીસી, ચીકણી અને બાહ્ય કંકાલ વગરની હોય છે.
કારણ R : દેડકામાં અંકુરણીયસ્તર સ્તંભાકર કોષોનું બનેલું હોય છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : દેડકામાં જઠરના મોટા અગ્ર ભાગને હ્રદયગામી જઠર હોય છે.
કારણ R : દેડકામાં જઠરના પાછલા સાંકડા ભાગને નિજઠર કહે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : માદા દેડકામાં મૈથુનગાદી હોય છે.
કારણ R : માદા દેડકામાં ઉદરપ્રદેશ પહોળો અને ફુલેલો હોય છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : દેડકામાં નિચર્મ ત્વચાનું અંદરનું સ્તર છે.
કારણ R : તે બે સ્તરોમાં વિભેદના પામેલું હોય છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A :દેડકામાં સઘનસતર ગીચ સંયોજકપેશી, સરળ સ્નાયુતંતુઓ, ચેતાઓ અને રુધિરવાહિનીઓનું બનેલું છે.
કારણ R : દેડકામાં ત્વચા શરીરને ચોક્કસ આકાર અને પોતે આપે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : શિથિલસ્તર સંયોજકપેશીનું જાળું, સરળ સ્નાયુતંતુઓ અને શ્ર્લેષ્મગ્રંથિઓ ધરાવે છે.
કારણ R : શિથિલસ્તરમાં સૌથી ઉપરના ભાગે વર્ણકોષાશયો આવેલા છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : મુખગુહા અને કંઠનળીને મુખ – કંઠનાલીય ગુહા પણ કહે છે.
કારણ R : દેડકામાં ગરદનના અભાવે મુખગુહા અને કંઠનળી વચ્ચે જુદાપણું નથી.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
A.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : યકૃત અને સ્વાદુપિંડ એ પાચનગ્રંથિ કહેવાય છે.
કારણ R : યકૃત દેડકામાં જોવા મળતી સૌથી મોટી ગ્રંથિ છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : દેડકામાં શીર્ષનો અગ્રભાગ તુંડ તરીકે ઓળખાય છે.
કારણ R : દેડકામાં બે આંખો વચ્ચે ભૃકુટિબિંદુ ધરાવે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : નર દેડકામાં બે સ્વરકોથળી હાજર હોય છે.
કારણ R : નર દેડકામાં ઉદરપ્રદેશ પહોળો અને ચપટો હોય છે.