વિધાન A from Class Biology બાયોટેકનોલૉજી : સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : બાયોટેકનોલૉજી : સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ

Multiple Choice Questions

31.

કયા ઉત્સેચકની જાહરીમાં ચીપકું છેડાની મદદથી, બંધબેસતાં પૂરક ચીપકૂ છેડા ધરાવતા DNA અણુ સાથે જોડવા માટે આ ટુકડાને સક્ષમ બને છે ?

  • રિસ્ટ્રિકેશન

  • લાઈગેઝ 

  • પ્રોટીએઝ 

  • લાઈપેઝ 

32.

વિધાન A : આથવણની ક્રિયા દરમિયાન યીસ્ટની કેટલીક જાતો શર્કરાનું વિઘટન કરી શક્તિ છૂટી પાડે છે.

કારણ R : આ પ્રક્રિયામાં તેઓ નકામી નીપજ તરીકે ઈથેનોલ ઉત્પન્ન કરે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

33.

એગેરોઝ જેલ ઈલક્ટ્રૉફોરેસિસના ઉપયોગથી શેના ટુકડઓ જુદા કે અલગ કરી શકાય છે ?

  • rRNA

  • RNA 

  • mRNA 
  • DNA

34.

વિધાન A : DNA નો ટુકડો જ્યાં સુધી ગ્રાહીકોષનાં જનીનદ્રવ્યમાં સંકલિત થઈ શકતો નથી, ત્યાં સુધી તે બહુગુણિત થવા સક્ષમ નથી.

કારણ R : ગ્રાહીકોષના DNA ચોક્કસ શૃંખલા ધરાવે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement
35.

વિધાન A : પાઉં સ્વાદે ગળ્યાં હોય છે.

કારણ R : જ્યારે પાઉં બનાવવાય છે, ત્યારે યીસ્ટ કાર્બોદિત ઉત્પન્ન કરે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

36.

વિધાન A : વધુ Ca+2 સાથેના DNA ને સારવાર આપતા કોષ DNA ને પ્રવેશ કરાવે છે.

કારણ R : બધુ Ca+2 ને કારણે રસસ્તરમાં બદલાવ આવે છે અને DNAના વહન માટે અવરોધો ઓછા થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

37.

કયા સમૂહના કારણે DNA એ ઋણવિજભારિત હોય છે ?

  • ફૉસ્ફેટ 

  • કાર્બન 

  • સલ્ફર 

  • આયોડિન

38.

વિધાન A : જ્યારે વાહક અને ઈચ્છિત DNA બંને એક જ ઉત્સેચક દ્વારા થાય છે.

કારણ R : પરિણામે DNAટુકડાઓ એકસરખા પ્રકારના બંધબેસતા આવા ચીપકુ છેડાઓ ધરાવે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement
Advertisement
39.

વિધાન A : એક્ઝોન્યુક્લિએઝ ઉત્સેચકો DNA ના અંત છેડા પરથી ન્યુક્લિઓક્સાઈડને દૂર કરે છે.

કારણ R : એન્ડોન્યુક્લિએહ ઉત્સેચકો DNA પર ચોક્કસ જગાએ કાપ મૂકે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

D.

A ખોટું છે અને R સાચું છે.

Advertisement
40.

શેનો ઉપયોગ કરી ટુંકી DNA શૃંખલાની એકરૂપ નકલો ઉત્પન્ન કરવામાં આવે છે ?

  • REE

  • GMO

  • PCR

  • EFB

Advertisement