Important Questions of બાયોટેક્નોલૉજી અને તેનું પ્રયોજન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : બાયોટેક્નોલૉજી અને તેનું પ્રયોજન

Multiple Choice Questions

21. પારજનીનિક ગાય દ્વારા ઉત્પન્ન થતા સૂધમાં પ્રતિ લિટરે કેટલું પ્રોટીન રહેલું છે ?
  • 250 gm

  • 0.25 gm 

  • 2.4 gm 

  • 24 gm 


22.

જૈવપેટન્ટ કોનેમળે છે ?

  • અવકાશ ક્ષેત્રે કાર્ય કરનાર 

  • રસાયણવિજ્ઞાનમાં શોધ કરનાર 

  • જીવવિજ્ઞાનમાં શોધ કરનાર 

  • આપેલ તમામ


23.

માનવ દ્વારા બાયોટેક્નૉલોજીનો ઉપયોગ પ્રાણીઓ ઉપર કરવામાં આવે ત્યારે .........

  • માનવ-સંશોધનો મોટે ભાગે સ્વ-સ્વાર્થ ભરેલા છે. 

  • બાયોએથિકલ બાબત ગણી શકાય. 

  • A અને B બંને 

  • એક પણ નહિ.


24.

પેટન્ટ કયા ઍક્ટ હેઠળ આપણા દેશામાં મળે છે ?

  • ઈન્ડિયન બાયોટેક કંપની 

  • ઈન્ડિયન પેટન્ટ એક્ટસ 

  • ઈન્ડિયન ઈન્સ્ટુટ્યુટ ઑફ ફાર્મા 

  • એક પણ નહિ.


Advertisement
25.

બ્રાજિન પ્રોટીન કરતાં કેટલાં ગણુ વધારે ગળ્યું છે ?

  • 200 ગણું 

  • 250 ગણું 

  • 300 ગણું

  • 400 ગણું 


26.

ભારતમાં ઈન્દિયન પેટન્ટસ ઍક્ટ કઈ સાલમાં આવ્યો ?

  • 1999

  • 1979 

  • 1989 

  • 1970


27.

ઈન્ડિયન પેટન્ટસની અવધિ કેટલા વર્ષની હોય છે ?

  • જીવંતપર્યત 

  • 1 વર્ષ 

  • 5 વર્ષ 

  • 7 વર્ષ


28.

બ્રાજિન-પ્રોટીન કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવ્યું હતું ?

  • ધતુરા ફેસ્ટુએસા

  • પેન્ટાડીપ્લાન્ડ્રા બ્રાઝિઆના 

  • જામિયા પિગ્મીયા 

  • કુકરબીટેસ પેપો 


Advertisement
29.

જૈવપેટન્ટનો ઍવોર્ડ કોને મળી શકે છે ?

  • DNA આધારિત પ્રોટીન અણુસંકેતો 

  • DNA અણુઓની નિશ્ચિત ગોઠવણી 

  • સૂક્ષ્મ જીવાણુઓની વિવિધ જાતો 

  • આપેલ તમામ


30.

નૈતિકતામાં કયા સિદ્ધાંતનો સમાવેશ થાય છે ?

  • સ્વૈચ્છિક સિદ્ધાંત 

  • સ્વચ્છદીતતા 

  • A અને B બંને 

  • એક પણ નહિ.


Advertisement