CBSE
માનવ દ્વારા બાયોટેક્નૉલોજીનો ઉપયોગ પ્રાણીઓ ઉપર કરવામાં આવે ત્યારે .........
માનવ-સંશોધનો મોટે ભાગે સ્વ-સ્વાર્થ ભરેલા છે.
બાયોએથિકલ બાબત ગણી શકાય.
A અને B બંને
એક પણ નહિ.
જૈવપેટન્ટ કોનેમળે છે ?
અવકાશ ક્ષેત્રે કાર્ય કરનાર
રસાયણવિજ્ઞાનમાં શોધ કરનાર
જીવવિજ્ઞાનમાં શોધ કરનાર
આપેલ તમામ
નૈતિકતામાં કયા સિદ્ધાંતનો સમાવેશ થાય છે ?
સ્વૈચ્છિક સિદ્ધાંત
સ્વચ્છદીતતા
A અને B બંને
એક પણ નહિ.
પેટન્ટ કયા ઍક્ટ હેઠળ આપણા દેશામાં મળે છે ?
ઈન્ડિયન બાયોટેક કંપની
ઈન્ડિયન પેટન્ટ એક્ટસ
ઈન્ડિયન ઈન્સ્ટુટ્યુટ ઑફ ફાર્મા
એક પણ નહિ.
250 gm
0.25 gm
2.4 gm
24 gm
C.
2.4 gm
ભારતમાં ઈન્દિયન પેટન્ટસ ઍક્ટ કઈ સાલમાં આવ્યો ?
1999
1979
1989
1970
ઈન્ડિયન પેટન્ટસની અવધિ કેટલા વર્ષની હોય છે ?
જીવંતપર્યત
1 વર્ષ
5 વર્ષ
7 વર્ષ
જૈવપેટન્ટનો ઍવોર્ડ કોને મળી શકે છે ?
DNA આધારિત પ્રોટીન અણુસંકેતો
DNA અણુઓની નિશ્ચિત ગોઠવણી
સૂક્ષ્મ જીવાણુઓની વિવિધ જાતો
આપેલ તમામ
બ્રાજિન-પ્રોટીન કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવ્યું હતું ?
ધતુરા ફેસ્ટુએસા
પેન્ટાડીપ્લાન્ડ્રા બ્રાઝિઆના
જામિયા પિગ્મીયા
કુકરબીટેસ પેપો
બ્રાજિન પ્રોટીન કરતાં કેટલાં ગણુ વધારે ગળ્યું છે ?
200 ગણું
250 ગણું
300 ગણું
400 ગણું