Important Questions of બાયોટેક્નોલૉજી અને તેનું પ્રયોજન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : બાયોટેક્નોલૉજી અને તેનું પ્રયોજન

Multiple Choice Questions

31.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : કીટકોનું મૃત્યુ થાય છે.
કારણ R : આલ્કલેય pH ક્રિસ્ટલ પ્રોટીનને અન્નમાર્ગમાં દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે ?

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement
32.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : ઈન્સ્યુલીન એક ઉત્સેચક છે.
કારણ R : મનુષ્યમાં સુગર ચયાપચયનું નિયંત્રણ કરે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

D.

A ખોટું છે અને R સાચું છે.

Advertisement
33.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ દૂર કરી શકાય છે.

કારણ R : જીવાતોનો પ્રતિકાર કરી શકે તેવી વનસ્પતિ ઉગાડવામાં આવે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

34.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : C-પેપ્ટાઈડ પુખ્ત ઈન્સ્યુલીનમાં જોવા મળતું નથી.
કારણ R : ઈન્સ્યુલીન પ્રોઈન્સ્યુલીન સ્વરૂપે સંશ્ર્લેષીત થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement
35.

બ્રાજીન પ્રોટીનનો ઉપયોગ શેની સારવાર માટે કરવામાં આવે છે ?

  • ડાયાબિટિસ

  • પ્લેગ 

  • કૅન્સર 

  • પાર્કિન્સન 

36.

એક જ પેટન્ટમાં બે બ્રસિકા જેવી પ્રજાતીની પેટન્ટ આપી દેવાથી કોનું આધિપત્ય સ્થપાઈ શકે છે ?

  • કોઈ સંખ્યા 

  • કોઈ એક વ્યક્તિ 

  • કોઈ દેશ 

  • આપેલ તમામ

37. કયા દેશે બ્રાજીનના પેટંટ મેળવી મકાઈમાં ઉપયોગ કર્યો ? 
  • કૅનેડા 

  • ઑસ્ટ્રેલિયા 

  • ભારત 

  • અમેરિકા 

38.

જૈવતસ્કરી કોને કહે છે ?

  • મોટા ભાગનાં સંગઠનો – બહુરાષ્ટ્રીય કંપની પોતાના સ્વાર્થખાતર સજીવોનો આર્થિક લાભ માટે દુરુપયોગ કરવા 

  • જૈવસ્ત્રોતોનું તેના હકદારની જાણ બહાર ઉપયોગ કરવો. 
  • અન્ય રાષ્ટ્રની જૈવસંપત્તિની તેની મંજૂરી વગર ઉપયોગ કરવો. 
  • આપેલ તમામ

Advertisement
39.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : જીવાણુકીય જનીન ક્રિસ્ટલ પ્રોટીનનું ઉત્પાદન કરે છે.
કારણ R : જે એયળોને પોષણ આપે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

40.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : ઈન્સ્યુલીન્સ 51 એમીનોઍસિડસ ધરાવે છે.
કારણ R : શૃંખલા A માં 30 અમીનોઍસિડ્સ અને શૃંખલા Bમાં 21 એમીનોઍસિડ્સ હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement