CBSE
નીચેનામાંથી કયું પ્રજનનનું સામાન્ય સૂચક અને રજોદર્શન અને મેનોપોઝની વચ્ચે થાય છે?
અંડપતન
ગર્ભસ્થાપન
માસિકચક્ર
મદચક્ર
8 to16 ગર્ભકોષ્ઠીખંડો યુક્ત ગર્ભને શું કહેવાય?
ગેસ્ટુલા
ભ્રુણ
મોર્યુલા
બ્લાસ્ટયુલા
એન્ડોમેટ્રિયમ (ગર્ભાશયનું અંત:સ્તર) ને જાળવવા કયો અંત:સ્ત્રાવ આવશ્યક છે?
પ્રોજેસ્ટેરોન
ટેસ્ટોસ્ટેરોન
FSH
LH
ફલન કયાં થાય છે?
બે પોલાણને જોડતો ભાગ
યુનિમાર્ગ
ગ્રીવા
તુંબિકા પોલાણને જોડતો ભાગ
માસિકચક્રનાં કયા તબક્કે ગ્રાફિયન પુટિકાએ કોપર્સ લ્યુટીયમમાં ફેરવાય છે?
વૃદ્વિ
લ્યુટીયમ
પ્રોલિફરેશન
ફોલિક્યુલર
ગર્ભસ્થાપન દરમિયાન, બ્લોસ્ટોસાઇટ્સ ગર્ભાશયનાં કયા સ્તરમાં ખૂંપે છે?
પેરિમેટ્રિયમ
ટ્રોફોબ્લાસ્ટ
એન્ડોમેટ્રીયમ
માયોમેટ્રિયમ
અંડપતન શું છે?
ધ્રુવકાય મુક્ત થવો.
ગ્રાફિયન પુટિકા મુક્ત થવી
અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષનું મુખ્ત
અંડપિંડમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોષનું મુક્ત થવું
કયું વિધાન સાચું નથી?
એન્ડોમેટ્રિયમ (ગર્ભાશયનું અંત:સ્તર) તુટતા માસિક થાય છે.
ફલનની ગેરહાજરીમાં, કોપર્સ લ્યુટીયમનું વિઘટન થાય છે.
પ્રસૂતિ દરમિયાન માસિકચક્ર બંધ થાય.
ફોલિકયુલર તબક્કી અને નો સ્ત્રાવ ઘટે.
સામાન્ય ફલન માટે કેટલા ટકા શુક્રકોષને સામાન્ય કદ અને આકાર હોવો જોઈએ?
25%
40%
50%
60%
માસિકચક્રમાં ક્યારે અને બંનેનું પ્રમાણ વધુ હોય છે?
ચક્રનાં શરૂઆતી દિવસોમાં
ચક્રનાં ચોથા દિવસે
છેલ્લા અઠવાડિયે
ચક્રનાં મધ્યમાં