Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

31.

અધિવૃષણ્નલિકા કોના માટે સંગ્રહસંબંધી કાર્ય કરે છે ?

  • અપરિપક્વ શુક્રકોષોનો કાયમી સંગ્રહ

  • અપરિપક્વ શુક્રકોષોનો હંગામી સંગ્રહ 
  • તરુણ શુક્રકોષનો સંગ્રહ 

  • પરિપક્વ શુક્રકોષોનો સંગ્રહ 


32.

અધિવૃષણનલિકામાં શુક્રકોષ કઈ ક્ષમતા પ્રાપ્ત કરે છે ?

  • અમીબીય હલનચલન

  • કેશતંતુમય હલનચલનની ક્રિયા 

  • તરવાની ક્ષમતા 

  • પોષક દ્રવ્યો પ્રાપ્તિની ક્ષમતા


33.

શુક્રવાહિકાઓનું નિશ્ચિત સ્થાન કયું છે ? શુક્રવાહિકા બંને છેડે આવેલી નલિકાઓ કઈ છે ?

  • શુક્રોત્પાદકનલિકા અને શુક્રપિંડ વચ્ચે
  • શુક્રોત્પાદકનલિકા અને શુક્રવાહિની વચ્ચે 

  • શુક્રોત્પાદકનલિકા અને સ્ખલન નલિકા વચ્ચે 

  • શુક્રોત્પાદનલિકા અને અધિવૃષણનલિકા વચ્ચે 


34.

સર ટોલી કોષો/સાર ટોલી કોષોનું કાર્ય શું છે ?

  •  શુક્રકોષોને પોષણ આપે. 

  • શુક્રવાહિકાને પોષણ આપે.

  • વિકસતા શુક્રકોષોને પોષણ આપે.

  • શુક્રપિંડને પોષણ આપે. 


Advertisement
35.

આંતરાલીય કોષો/લેડિંગના કોષોનું મુખ્ય કાર્ય શું છે ?

  • જાતિય લક્ષણો ઉત્પન કરે.

  • નરજાતિય ગૌણ લક્ષણોમાં વિકાસ પ્રેરે. 

  • નરજાતિય અંતઃસ્ત્રાવ – ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે. 

  • નરજાતિય અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરે. 


36.

વુષણકોથળી અને ઉદરગુહાને જોડતી નલિકા પુરુષમાં કઈ છે ?

  • ઈન્ગ્વિનલ નલીકા 

  • શુક્રવાહિકા

  • શુક્રવાહિની 

  • અધિવૃષણનલિકા 


37.

અધિવૃષણ નલિકાના સંદર્ભે સુસંગત વિધાન કયું છે ?

  • એક જોડ અત્યંત ગૂંચળામય, 6 મીટર લંબી નલિકા

  • એક જોડ સીધી નલિકાઓ. 12 મીટર લાંબી નલિકા 

  • એક જોડ સીધી નલિકાઓ, 6 મીટર લાંબી નલિકા 

  • એક જોડ ગૂંચળામય, 12 મીટર લાંબી નલિકા 


38.

અધિવૃષણનલિકામાંથી શુક્રકોષો, શુક્રવાહિનીમાં ક્યારે વહન પામે છે ?

  • અધિવૃષણનલિકામાં અંતઃસ્ત્રાવો શુક્રકોષોને શુક્રવાહિની તરફ ગતિ આપે છે. 

  • અધિવૃષણનલિકાના અંતઃસ્ત્રાવો શુક્રકોષોને શુક્રવાહિની તરફ ગતિ આપે છે. 

  • અધિવૃષણનલિકાના ઉત્સેચકો શુક્રકોષોને શુક્રવાહિની તરફ ગતિ આપે છે.

  • અધિવૃષણનલિકાની દીવાલના સંકોચનને પરિણામે શુક્રકોષો તારક્ષમતા પ્રાપ્ત કરી શુક્રવાહિનીમાં વહન પામે. 


Advertisement
39.

અધુવૃષણનલિકઓના બંને છેડે આવેલી નલિકાઓ કઈ છે ?

  • શુક્રવાહિકા, શુક્રવાહિની 

  • શુક્રવાહિકા, મુત્રજનનવાહિની 

  • શુક્રવાહિકા, જનન વાહિની

  • શુક્રવાહિકા, ઈન્ગ્વિનલ નલિકા 


40.

શુક્રોત્પાદકનલિકાઓની વચ્ચે આવેલા અવકાશીય પ્રદેશના કોષો જે આંતરકોષીય વકાશ ન ધરાવતા હોય તેવા કોષોને શું કહે છે ?

  • આંતરિક કોષો

  • સરટોલી કોષો 

  • અવકાશીય કોષો 

  • આંતરાલીય કોષો 


Advertisement