Important Questions of માનવપ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

1.

માનવ ઋતુચક્રની સ્ત્રાવી અવસ્થાને ..................

  • ફોલિક્યુલર તબક્કો લગભગ તેર દિવસ સુધી ચાલે છે.

  • લ્યુટિયલ તબક્કો લગભગ તેર દિવસ સુધી ચાલે છે. 

  • લ્યુટિયલ તબક્કો લગભગ છ દિવસ સુધી ચાલે છે. 

  • ફોલિક્યુલર તબક્કો લગભગ છ દિવસ સુધી ચાલે છે. 


2.

સસ્તનના શુક્રકોષની જીવિતતાના સબંધમાં નીચે પૈકીનું કયું વિધાન ખોટું છે ?

  • ઘટ્ટ માધ્યમમાં શુક્રકોષો સંક્રેંદ્રીત બને તે આવશ્યક છે.

  • શુક્રકોષો ફક્ત 24 કલાક સુધી જ જીવંત હોય છે. 

  • શુક્રકોષોની જીવિતતા માધ્યમથી PH ઉપર આધાર રાખે છે. અને બેઝિક માધ્યમમાં વધુ ક્રિયાશીલ રહે છે. 

  • શુક્રકોષને એજીવિતતા તેની પ્રચલનક્ષમતા દ્વારા નક્કી થાય છે. 


3.

............ થી વીર્યરસ નર માનવમાં સંતૃપ્ત હોય છે.

  • ફ્રુક્ટોઝ અને કેટલાક ઉત્સેચકો હોય છે, પરંતુ કૅલ્શીયમ અત્યંત ઓછા પ્રમાણમાં હોય છે. 

  • ફ્રુક્ટોઝ, કલ્શીયમ અને કેટલાક ઉત્સેચકો હોય છે.

  • ફ્રુક્ટોઝ અનેન કૅલ્શિયમ હોય છે. પરંતુ કોઈ ઉત્સેચક હોતો નથી. 

  • ગ્લુકોઝ અને કેટલાક ઉત્સેચકો હોય છે. કૅલ્શિયમ હોતા નથી.


4.

............... શુક્રકોષના શુક્રાગ્રમાં પ્રક્રિયા શરૂ થવાની કળ છે.

  • ફર્ટિલાઈઝિન્સ મુક્ત થવુ

  • ગ્રહણ શક્તિ 

  • લાયસિનનો વિકાસ 

  • NA+ અંદર આવવા તે 


Advertisement
Advertisement
5.

................ નો વિસ્તાર ભૂખરા બાલેન્દુંનો છે.

  • પ્રાણીધ્રુવના વિસ્તારમાં 

  • વર્ધકગોળાર્ધ વિસ્તારમાં

  • અંડકોષમાં શુક્રકોષ દાખલ થવાની જગ્યા દર્શાવે છે.

  • અંડકોષમાં શુક્રકોષ દાખલ થવાની જગ્યાની સામેની બાજુએ જોવા મળે છે. 


D.

અંડકોષમાં શુક્રકોષ દાખલ થવાની જગ્યાની સામેની બાજુએ જોવા મળે છે. 


Advertisement
6.

માનવીની કઈ બાહ્ય ભ્રુણીય કલા, ગર્ભાશયમાં ગર્ભને સુકાતો અટકાવે છે ?

  • જરદીકોથળી 

  • ઉલ્વકોથળી

  • ભ્રુણપોશક સ્તર 

  • ઉપનાળ 


7.

................ નો સ્ત્રાવી સ્ત્રોત માનવશરીરમાં ભળી આવતા લેંડિગ કોષો છે.

  • એન્ડોજન્સ

  • પ્રોજેસ્ટોરોન 

  • આંત્રમાર્ગમાં આવેલ શ્ર્લેષ્મ 

  • ગ્લુકાગોન 


8.

પુખ્ત માનવમા શુક્રપિંડના નિર્માણની શુક્રકોશજનનની અવસ્થાઓની સાચી શૃંખલા ..........

  • આદિ શુક્રકોષ → પ્રશુક્રકોષ → પૂર્વશુક્રકોષ → શુક્રકોષ 

  • પૂર્વશુક્રકોષ → આદિશુક્રકોષ → પ્રશુક્રકોષ → શુક્રકોષ

  • પ્રશુક્રકોષ → પૂર્વશુક્રકોષ → આદિ શુક્રકોષ → શુક્રકોષ 

  • આદિ શુક્રકોષ → પૂર્વકોષ → પ્રશુક્રકોષ → શુક્રકોષ 


Advertisement
9.

માનવ અંડકોષો .......... હોય છે ?

  • મધ્યમ જરદીય 

  • બહુ જરદીય

  • અજરદીય 

  • અલ્પ જરદીય 


10.

............. માંથે નીકળતી સૂક્ષ્મવાહિની શુક્રવહિની છે.

  • શુક્રવાહિનીથી અધિવૃષણનલિકા 

  • અધિવૃષણનલિકાથી મૂત્રજનન માર્ગ

  • શુક્રપિંડ ખંડિકાઓથી શુક્રપિંડ 

  • શુક્રપિંડ શુક્રવાહિની


Advertisement