CBSE
નર પ્રજનનતંત્રનાં મુખ્ય પ્રજનન-અંગોનો સાચો ક્રમ કયો છે ?
એક જોડ શુક્રવાહિની-એક જોડ અધિવૃષણનલિકા-એક જોડ શુક્રપિંડ-મૂત્રજનન માર્ગ-શિશ્ન
એક જોડ શુક્રપિંદ-એક જોડ આધિવૃષણનલિકા-એક જોડ શુક્રવાહિની-મૂત્રજનનન માર્ગ- શિશ્ન
એક જોડ શુક્રપિંડ-એક જોડ શુક્રવાહિની-એક જોદ અદ્ગિવૃષન્નલિકા-મૂત્રજનનન માર્ગ-શિશ્ન
એક જોડ અધુવૃષણ્નલિકા-એક જોદ શુક્રવાહિની-એક જોડ શુક્રપિંડ-મૂત્રજનન માર્ગ-શિશ્ન
વૃષણકોથળીનું શુક્રપિંડને અનુલક્ષીને કયું વિધાન સુસંગત છે ?
વૃષણકોથળી શુક્રપિંડોની સક્રિયતાને અટકાવે છે.
વૃષણકોથળી પુરુષના ઉદરપ્રદેશની નીચે શરીરની બહાર ગોથવાયેલ હોતી નથી.
વૃષણકોથળીમાં શુક્રપિંડો રક્ષાયેલા હોતાં નથી.
વૃષણકોથળીમં શુક્રપિંડોનું તાપમાન શરીર કરતાં નીચું હોવાથી શુક્રપિંડમાંથી શુક્રકોષોનું નિર્માણ શક્ય બને છે.
નર પ્રજનનતંત્ર સહાયક પ્રજનનગ્રંથિઓ ક્રમાનુસાર ગોઠવણી કઈ સાચી છે ?
એક જોડ શુક્રાશય-એક જોડ બલ્બો યુરેથ્રલગ્રંથિ-એક પ્રોસ્ટેટગ્રંથિ
એક જોડ બલ્બો યુરેથ્રલગ્રંથિ – એક જોડ શુક્રાશય-એક પોસ્ટેટગ્રંથિ
એક જોડ શુક્રાશય-એક પ્રોસ્ટેટગ્રંથિ-એક બલ્બો યુરેથ્રલગ્રંથિ
એક જોડ શુક્રાશય-એક પ્રોસ્ટેટ ગ્રંથિ-એક બલ્બો યુરેથ્રલ ગ્રંથિ-એક પોસ્ટેટગ્રંથિ
શુક્રપિંડની બહારની બાજુએ કઈ રચના છે ?
શ્વેત તેમજ પિતતંતુમય સંયોજક પેશીની બનેલી ટ્યુનિકા આલ્બ્યુજેનિયાની રચના
શ્વેતતંતુમય સંયોજક પેશીની બનેલી ટ્યુનિકા આલ્બ્યુજેનિયાની રચના
તંતુમય સંયોજક પેશીની બનેલી ટ્યુનિકા આલ્બ્યુજેનિયાની રચના
પિત્તતંતુમય સંયોજક પેશીની બનેલી ટ્યુનિકા આલ્બ્યુજેનિયાની રચના
શુક્રોત્પાદનલિકા કયા પ્રકારના કોષો ધરાવે છે ?
દૈહિક કોષો, સરટોલી કોષો
શુક્રજનનકોષો, સરટોલી કોષો
જનીન અધિચ્છદીય કોષો, દૈહીક કોષો
દૈહિક કોષો, જનનાધિચ્છદીય કોષો
B.
શુક્રજનનકોષો, સરટોલી કોષો
શુક્રપિંડમજ્જાની રચના શેની બનેલી હોય છે ?
કોષીય રચના
તંતુમય રચના
પોલાણ્યુક્ત રચના
ખંડીય રચના
વૃષણકોથળીનાં મુખ્ય કાર્યો કયાં છે ?
શુક્રપિંડોનું રક્ષણ કરવું, તેમનું તાપમાન નીચું જાળવવૌં.
શુક્રપિંડોનું રક્ષણ, પાણીનું પ્રમાણ જાળવવું.
શુક્રકોષોનું રક્ષણ, શુક્રકોષોના આકાર જાળવવો.
શુક્રપિંડોનું રક્ષણ, શુક્રપિંડોના આકાર જાળવવા.
શુક્રપિંડ કઈ ક્રિયા, કોના માટે દર્શાવે છે ?
શુક્રપિડ શુક્રકોષજનનની ક્રિયા, શુક્રકોષોની પુખ્તતા માટે દર્શાવે.
શુક્રપિંડવૃદ્ધિની ક્રિયા, પુખ્તતા માટે દર્શાવે.
શુક્રપિંડવિકાસની ક્રિયા પુખ્તતા માટે દર્શાવે.
શુક્રપિંડ શુક્રકોષજનનનીક ક્રિયા, શુક્રકોષોના નિર્માણ માટે દર્શાવે.
શુક્રપિંડમજ્જાની રચનામાં કઈ નલિકાઓ આવેલી હોય છે ?
શુક્રોતત્પાદનલિકાઓ
સંગ્રહણનલિકાઓ
અધુવૃષણનલિકાઓ
શુક્રવાહકનનલિકાઓ
શુક્રપિંડના કદ વિશે સુસંગત વિધાન કયું છે ?
અંડાકાર, ગુલાબી રંગનં, 5 સેમી લંબાઈવાળાં, 2.5 સેમી વ્યાસવળાં
ગોળાકાર, લાલ રંગનાં, 5 સેમી વ્યાસવાળાં, 2.5 સેમી લંબાઈવાળાં
ગોળાકાર, લાલ રંગનાં, 5 સેમી લંબાઈવાળાં, 2.5. સેમી વ્યાસવાળાં
અંડાકાર, ગુલાબી રંગનાં, 5 સેમી લંબાઈવાળાં, 2.5 સેમી લંબાઈવાળાં